Not Set/ CWG 2018 : ભારત-પાકિસ્તાન વચ્ચેની હોકી મેચ ડ્રો

ગોલ્ડકોસ્ટ, કોમનવેલ્થ ગેમ્સના ત્રીજા દિવસે રમાયેલી ભારત-પાકિસ્તાન મેન્સ હોકી મેચનો ભારત અને પાકિસ્તાનમાં ઉત્શાહ હતો.જેમાં આજે મેચ ડ્રો થતા બંને સમર્થકોનો ઉત્સાહ ભાગ્યો હતો. ભારત-પાકિસ્તાન વચ્ચે રમાતી દરેક રમતોમાં ભાવનાત્મક જોડાણથી જોડાયેલી હોય છે.આ વિષે ભારતીય હોકી ટીમના કોચે મેચ પહેલાજ ટીમને સંબોધી ટીમનું મનોબળ જાળવી રાખવા માટે કહ્યું હતું. ભારતીય ટીમે પહેલા ક્વાટર માં […]

Sports
CWG 2018 : ભારત-પાકિસ્તાન વચ્ચેની હોકી મેચ ડ્રો

ગોલ્ડકોસ્ટ,

કોમનવેલ્થ ગેમ્સના ત્રીજા દિવસે રમાયેલી ભારત-પાકિસ્તાન મેન્સ હોકી મેચનો ભારત અને પાકિસ્તાનમાં ઉત્શાહ હતો.જેમાં આજે મેચ ડ્રો થતા બંને સમર્થકોનો ઉત્સાહ ભાગ્યો હતો.
ભારત-પાકિસ્તાન વચ્ચે રમાતી દરેક રમતોમાં ભાવનાત્મક જોડાણથી જોડાયેલી હોય છે.આ વિષે ભારતીય હોકી ટીમના કોચે મેચ પહેલાજ ટીમને સંબોધી ટીમનું મનોબળ જાળવી રાખવા માટે કહ્યું હતું.

ભારતીય ટીમે પહેલા ક્વાટર માં ૧૩મિ મીનીટે દિલપ્રીત સિંહે ગોલ કરી ભારત ૧-૦ થી આગળ રહ્યું હતું.ત્યારબાદ ૧૯મી મીનીટે હરમનપ્રીતે બીજો ગોલ કરીને ટીમને ૨-૦ થી આગળ રાખ્યું હતું. ભારતીય ખેલાડી મનદીપ સિહ પણ ગોલ કરવાની ખુબજ નજીક હતા પરંતુ તેમાં નિષ્ફળ રહ્યા હતા.પાકિસ્તાનની ટીમ દ્વારા પહેલો ગોલ ત્રીજા ક્વાટરમાં કરવામાં આવ્યો હતો,અને ૫૯ મી મીનીટે પેનલ્ટી કોર્નરને ગોલમાં ફેરવીને ૨-૨ બરાબરી કરતા ભારતની જીતની આશા પર પાણી ફરી ગયું હતું.

 

ભારત અને પાકિસ્તાનના આમને સામને થયેલા મુકાબલામાં ભારતે ૭ મુકાબલા જીત્યા છે, જયારે