Not Set/ 4th T20: ભારતે ઇંગ્લેન્ડને આપ્યો 186 રનનો ટાર્ગેટ, સૂર્યકુમાર યાદવના 57 રન

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચોથી ટી-20 રમાઇ રહી છે. ભારતે તેની આ કરો કે મરો મેચમાં ઇંગ્લેન્ડને 186 રનનો ટાર્ગેટ આપ્યો છે. ભારતે 8 વિકેટ ગુમાવીને 185 રન કર્યા છે. ભારત તરફથી ડેબ્યુ મેચમાં સૂર્યકુમાર યાદવે તોફાની બેટિંગ કરતા 57 રન કર્યા છે. યાદવે માત્ર 31 બોલમાં જ આ રન કર્યા […]

Top Stories Sports
1616078428 748 4th T20: ભારતે ઇંગ્લેન્ડને આપ્યો 186 રનનો ટાર્ગેટ, સૂર્યકુમાર યાદવના 57 રન

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચોથી ટી-20 રમાઇ રહી છે. ભારતે તેની આ કરો કે મરો મેચમાં ઇંગ્લેન્ડને 186 રનનો ટાર્ગેટ આપ્યો છે. ભારતે 8 વિકેટ ગુમાવીને 185 રન કર્યા છે. ભારત તરફથી ડેબ્યુ મેચમાં સૂર્યકુમાર યાદવે તોફાની બેટિંગ કરતા 57 રન કર્યા છે. યાદવે માત્ર 31 બોલમાં જ આ રન કર્યા હતા. જ્યારે શ્રેયસ ઐયરે 37 રન કર્યા હતા. તો સતત ચોથી વખત કે.એલ.રાહુલ નિષ્ફળ રહ્યો હતો. રાહુલે માત્ર 14 રન કર્યા હતા. ઇંગ્લેન્ડ તરફથી આર્ચરે 4 વિકેટ લીધી હતી.