culture/ ભારતીય રાજદૂત કંબોડિયન નવા વર્ષમાં ‘ખ્મેર અપ્સરા’ બની, તસ્વીરો વાયરલ

પોસ્ટમાં લખ્યું છે કે, “એમ્બેસેડર દેવયાની ખોબ્રાગડે ખ્મેર સંસ્કૃતિ અને……………

World Trending
હાર્દિક બન્યો મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન 54 ભારતીય રાજદૂત કંબોડિયન નવા વર્ષમાં 'ખ્મેર અપ્સરા' બની, તસ્વીરો વાયરલ

Cambodia News: કંબોડિયામાં ભારતીય રાજદૂત દેવયાની ખોબ્રોગડેએ કંબોડિયનોનું નવું વર્ષ ‘ખ્મેર’ નિમિત્તે કંબોડિય લોકોને શુભેચ્છા પાઠવવા ‘ખ્મેર અપ્સરા’ તરીકે પરંપરાગત પોશાક પહેરી ફોટા સોશિયલ મીડિયામાં શેર કર્યા હતા. જેને સૌનું ખૂબ ધ્યાન ખેંચ્યું છે. કંબોડિયામાં ભારતીય દૂતાવાસે સત્તાવાર X એકાઉન્ટ પર ફોટો શેર કરી અને કહ્યું કે રાજદૂત દેવયાની ખોબ્રાગડેનો ખ્મેર સંસ્કૃતિ અને પરંપરા પ્રત્યે ઊંડો પ્રેમ દર્શાવે છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરની પોસ્ટમાં લખ્યું છે કે, “એમ્બેસેડર દેવયાની ખોબ્રાગડે ખ્મેર સંસ્કૃતિ અને પરંપરા પ્રત્યે ઊંડો પ્રેમ દર્શાવે છે. ખ્મેર નવા વર્ષની ભાવનાને અપનાવીને તેને સુંદર રીતે ‘ખ્મેર અપ્સરા’ તરીકે પોશાક પહેર્યો હતો, અમારા તમામ કોમ્બોડિયા મિત્રોને ખ્મેર નવા વર્ષની ઉજવણીની શુભેચ્છાઓ.

1999માં ખોબ્રાગડેએ ભારતીય વિદેશ સેવામાં જોડાયા હતા. બાદમાં બર્લિન, ન્યૂયોર્ક, ઇસ્લામાબાદ અને રોમમાં ભારતીય મિશનમાં રાજદ્વારી તરીકે દેશની સેવા આપી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઈરાન-ઈઝરાયેલ વચ્ચે તણાવ વધ્યો, અમેરિકાએ પોતાનો સૂર બદલ્યો

આ પણ વાંચો:ઈરાનનો ઈઝરાયેલ પર 200 ડ્રોન અને મિસાઈલો વડે હુમલો, અમેરિકાએ ઈઝરાયેલને શાંત રહેવા કહ્યું

આ પણ વાંચો:ઈરાન દ્વારા પકડાયેલા 17 ભારતીયો ઈઝરાયેલ સાથેના તણાવ વચ્ચે ખામેનીની કુખ્યાત સેનાનો બન્યા શિકાર 

આ પણ વાંચો:Israeli ship/ભારત આવી રહ્યું હતું ઈઝરાયલી જહાજ, ઈરાને સમુદ્રની વચ્ચેથી કર્યું કબજે ,બોટમાં 17 ભારતીયો પણ સવાર