Not Set/ 49માં ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયામાં આજે ખુલશે ઇન્ડિયન પેનોરામા સેક્શન

ગોવાનાં પણજીમાં આજે 49મો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા (IFFI) યોજાઈ રહ્યો છે. આ ફેસ્ટિવલમાં નવ દિવસમાં કુલ 212 મુવીનું સ્ક્રીનીંગ થવાનું છે. 20 નવેમ્બરથી 28 નવેમ્બર સુધી આ ફિલ્મ ફેસ્ટિવલ ચાલશે. આ વર્ષે 6 નવાં ફિલ્મ સેક્શન ઉમેરવામાં આવ્યા છે. ઇન્ડિયન પેનોરામા સેક્શનમાં 26 ફીચર અને 21 નોન ફીચર ફિલ્મનું ઇન્ડિયન પેનોરામા જૂરી દ્વારા […]

Top Stories India Entertainment
film festival 49માં ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયામાં આજે ખુલશે ઇન્ડિયન પેનોરામા સેક્શન

ગોવાનાં પણજીમાં આજે 49મો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા (IFFI) યોજાઈ રહ્યો છે. આ ફેસ્ટિવલમાં નવ દિવસમાં કુલ 212 મુવીનું સ્ક્રીનીંગ થવાનું છે. 20 નવેમ્બરથી 28 નવેમ્બર સુધી આ ફિલ્મ ફેસ્ટિવલ ચાલશે.

આ વર્ષે 6 નવાં ફિલ્મ સેક્શન ઉમેરવામાં આવ્યા છે. ઇન્ડિયન પેનોરામા સેક્શનમાં 26 ફીચર અને 21 નોન ફીચર ફિલ્મનું ઇન્ડિયન પેનોરામા જૂરી દ્વારા સિલેક્ટ કરવામાં આવી છે જેનું સ્ક્રીનીંગ થશે.

ફીચર ફિલ્મ કેટગરીમાં ઓપનીંગ મલયાલમ મુવીથી થશે જયારે નોન ફીચર ફિલ્મનું ઓપનીંગ ખરવાસ મુવીથી થશે.

iffi 7591 49માં ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયામાં આજે ખુલશે ઇન્ડિયન પેનોરામા સેક્શન
Indian Panorama section opens today at 49th International film festival of India

ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા દર વર્ષે યોજવામાં આવે છે. ઓપનીંગ સેરેમનીમાં કરણ જોહર, અક્ષય કુમાર હાજર રહ્યાં હતા.