Not Set/ ઝીરો ફિલ્મનું બીજું ગીત થયું રીલીઝ, કેટરીના કેફનો ડાન્સ જોઇને થઇ જશો દિવાના

નવી દિલ્લી ઝીરો  ફિલ્મનું બીજું સોંગ રીલીઝ થઇ ચુક્યું છે. આ ગીતનું નામ હુસ્ન પરચમ છે. ગીતમાં કેટરીના કેફનો અંદાજ ઘણો સુંદર છે. કેટરીના કેફને આ ગીતમાં સુપરસ્ટાર બબિતા કુમારીના રૂપમાં બતાવવામાં આવી છે. ઝીરો ફિલ્મનું પ્રથમ સોંગ મેરા નામ તું પણ લોકોને ઘણું પસંદ આવ્યું છે. શાહરુખ ખાને પોતાના ટ્વીટર એકાઉન્ટમાં લખ્યું છે કે […]

Trending Entertainment Videos
husn parcham 759 ઝીરો ફિલ્મનું બીજું ગીત થયું રીલીઝ, કેટરીના કેફનો ડાન્સ જોઇને થઇ જશો દિવાના

નવી દિલ્લી

ઝીરો  ફિલ્મનું બીજું સોંગ રીલીઝ થઇ ચુક્યું છે. આ ગીતનું નામ હુસ્ન પરચમ છે. ગીતમાં કેટરીના કેફનો અંદાજ ઘણો સુંદર છે. કેટરીના કેફને આ ગીતમાં સુપરસ્ટાર બબિતા કુમારીના રૂપમાં બતાવવામાં આવી છે.

ઝીરો ફિલ્મનું પ્રથમ સોંગ મેરા નામ તું પણ લોકોને ઘણું પસંદ આવ્યું છે.

શાહરુખ ખાને પોતાના ટ્વીટર એકાઉન્ટમાં લખ્યું છે કે દીવાનોની આ ભીડ ક્યારેય પૂરી નહી થાય, આવી રહી છે બબિતા કુમારી.

આ ગીતને વર્ષનું સૌથી વધારે સીઝલીંગ ગીત છે તેવું ખાનનું કહેવું છે.

આ ગીતના કોરિયોગ્રાફર બોસ્કો માટીસ છે. બોસ્કોએ પોસ્ટ કરીને લખ્યું છે કે હું આ ગીતનો એક ભાગ છુ જે બદલ મને ઘણી ખુશી થઇ રહી છે.

Image result for katrina kaif in husn parcham song

આ ફિલ્મમાં કેટરીના કેફને બોલીવુડ  સુપરસ્ટાર બબિતા કુમારીના સ્વરૂપમાં બતાવવામાં આવી છે.