Not Set/ સુરત: લગ્નમાં જાનૈયાઓએ મોભો બતાવવા કર્યું ફાયરિંગ, મહિલાને મોઢે ગોળી વાગતા મોત

સુરત, સુરતમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાં એક મહિલાને મોઢાના ભાગે ગોળી વાગતાં તેનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી અનુસાર વરાછામાં લગ્નપ્રસંગમાં ફાયરિંગ કરાયું હતુ્ં. ફટાકડાની સાથો સાથ ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું. જેથી આ સાવિત્રીબેન નામની મહિલાને મોઢાના ભાગે ગોળી વાગી હતી. મહિલાને મોઢાના ભાગે ગોળી વાગતાં તેને ગંભીર ઇજા પહોંચી હતી. જેથી તેને […]

Top Stories Gujarat Surat
mantavya 110 સુરત: લગ્નમાં જાનૈયાઓએ મોભો બતાવવા કર્યું ફાયરિંગ, મહિલાને મોઢે ગોળી વાગતા મોત

સુરત,

સુરતમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાં એક મહિલાને મોઢાના ભાગે ગોળી વાગતાં તેનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી અનુસાર વરાછામાં લગ્નપ્રસંગમાં ફાયરિંગ કરાયું હતુ્ં.

ફટાકડાની સાથો સાથ ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું. જેથી આ સાવિત્રીબેન નામની મહિલાને મોઢાના ભાગે ગોળી વાગી હતી. મહિલાને મોઢાના ભાગે ગોળી વાગતાં તેને ગંભીર ઇજા પહોંચી હતી.

જેથી તેને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ ઘટનાને લઇને પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.