Plane Crash/ અફઘાનિસ્તાનમાં જે પ્લેન ક્રેશ થયું તે ભારતીય ન હતું, DGCAના વરિષ્ઠ અધિકારીએ આપ્યું આ મોટું અપડેટ

અફઘાનિસ્તાનના ટોલો ન્યૂઝે બદખ્શાંના માહિતી અને સંસ્કૃતિ વિભાગના વડા ઝબીહુલ્લાહ અમીરીને ટાંકીને જણાવ્યું હતું કે બદખ્શાં પ્રાંતના કુરાન-મુંજન અને ઝિબાક જિલ્લાની સરહદે આવેલા તોપખાના પર્વતોમાં એક ભારતીય પેસેન્જર પ્લેન ક્રેશ થયું છે.

Top Stories World
YouTube Thumbnail 2024 01 21T131443.348 અફઘાનિસ્તાનમાં જે પ્લેન ક્રેશ થયું તે ભારતીય ન હતું, DGCAના વરિષ્ઠ અધિકારીએ આપ્યું આ મોટું અપડેટ

અફઘાનિસ્તાનના બદખ્શાં પ્રાંતમાં ભારતીય વિમાન ક્રેશ થયાની માહિતી સામે આવી છે. અફઘાનિસ્તાનના ટોલો ન્યૂઝે બદખ્શાંના માહિતી અને સંસ્કૃતિ વિભાગના વડા ઝબીહુલ્લાહ અમીરીને ટાંકીને જણાવ્યું હતું કે બદખ્શાં પ્રાંતના કુરાન-મુંજન અને ઝિબાક જિલ્લાની સરહદે આવેલા તોપખાના પર્વતોમાં એક ભારતીય પેસેન્જર પ્લેન ક્રેશ થયું છે.તેમણે કહ્યું કે તપાસ માટે એક ટીમને વિસ્તારમાં મોકલવામાં આવી છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર વિમાન રવિવારે સવારે ક્રેશ થયું હતું.ભારતીય પેસેન્જર પ્લેન ક્રેશ થયું છે.તેમણે કહ્યું કે તપાસ માટે એક ટીમને વિસ્તારમાં મોકલવામાં આવી છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર વિમાન રવિવારે સવારે ક્રેશ થયું હતું.

ભારતીય વિમાન દુર્ઘટનાના ખોટા સમાચાર ક્યાંથી આવ્યા?

વાસ્તવમાં, ANIએ અફઘાનિસ્તાનના ટોલો ન્યૂઝને ટાંકીને કહ્યું કે બદખ્શાનના માહિતી અને સંસ્કૃતિ વિભાગના વડા ઝબીહુલ્લાહ અમીરીએ કહ્યું છે કે બદખ્શાન પ્રાંતના કુરાન-મુંજાન અને ઝિબાક જિલ્લાની સરહદે આવેલા તોપખાના પર્વતોમાં એક ભારતીય પેસેન્જર પ્લેન ક્રેશ થયું છે. ઝબીહુલ્લા અમીરીએ કહ્યું કે ઘટનાસ્થળે તપાસ ટીમ મોકલવામાં આવી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે વિમાન રવિવારે સવારે ક્રેશ થયું હતું.

સત્ય શું નીકળ્યું?

જો કે, બાદમાં ANIએ આ સમાચારને અપડેટ કરતી વખતે કહ્યું કે DGCAના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે પ્લેન ભારતીય નથી પરંતુ મોરોક્કનનું રજિસ્ટર્ડ DF 10 એરક્રાફ્ટ હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સચિન તેંડુલકરના ડીપફેક વાઇરલ વિડીયો પર પોલીસની કાર્યવાહી

આ પણ વાંચો:કોણ છે મિહિર દિવાકર જેણે ધોની સામે કર્યો માનહાનિનો કેસ, જાણો કેમ ખરાબ થયા બન્નેના સબંધો?

આ પણ વાંચો:વિરાટ કોહલીએ જીત્યો બેસ્ટ ફિલ્ડરનો એવોર્ડ, કેપ્ટન રોહિતની પ્રતિક્રિયા જોવા જેવી

આ પણ વાંચો:ટાટાને આઇપીએલના રાઇટ્સ 2,500 કરોડમાં મળ્યાં