briten/ ભારતીયોને મળશે દર વર્ષે 3 હજાર વિઝા, બ્રિટનના PMએ લીધો નિર્ણય

સુનકે યુકેમાં કામ કરવા માટે ભારતીય યુવાનોને દર વર્ષે ત્રણ હજાર વિઝા આપવાની જાહેરાત કરી છે.

Top Stories World
5 19 ભારતીયોને મળશે દર વર્ષે 3 હજાર વિઝા, બ્રિટનના PMએ લીધો નિર્ણય

બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે ભારતીય વિદ્યાર્થીઓના વિઝાને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. સુનકે યુકેમાં કામ કરવા માટે ભારતીય યુવાનોને દર વર્ષે ત્રણ હજાર વિઝા આપવાની જાહેરાત કરી છે. બ્રિટિશ સરકારનું કહેવું છે કે આવી યોજનાનો લાભ મેળવનાર ભારત પહેલો દેશ છે.યુકેના વડાપ્રધાને કહ્યું, ‘આજે યુકે-ઈન્ડિયા પ્રોફેશનલ્સ સ્કીમની પુષ્ટિ થઈ છે. 18-30 વર્ષની વયના ભારતીય ડિગ્રી ધારકોને યુકે આવવા અને બે વર્ષ માટે કામ કરવા માટે 3,000 વિઝા ઓફર કરવામાં આવ્યા.