Not Set/ મોસ્ટ વોન્ટેડ આંતકી બગદાદી હવાઈ હુમલામાં થયો હતો ઘાયલ, CNNના અધિકારીઓએ આપી જાણકારી

દુનિયાનો સૌથી ક્રુર આંતકવાદી અને આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટનો આકા અબુ બકર અલ બગદાદી ગત વર્ષે એક હવાઈ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયો હતો. સીએનએનના એક રીપોર્ટ મુબજ આ હવાઈ હુમલામાં ઘાયલ થવાના કારણે તેને પાંચ મહિના સુધી આંતકી જૂથનું નિયંત્રણ છોડવું પડ્યું હતું. દુનિયાનો સૌથી મોસ્ટ વોન્ટેડ ગણાતો આતંકી સીરિયાના રક્કા પાસે તે હતો. […]

World
171019163726 where is isis leader abu bakr al baghdadi pkg paton walsh 00010229 exlarge 169 મોસ્ટ વોન્ટેડ આંતકી બગદાદી હવાઈ હુમલામાં થયો હતો ઘાયલ, CNNના અધિકારીઓએ આપી જાણકારી

દુનિયાનો સૌથી ક્રુર આંતકવાદી અને આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટનો આકા અબુ બકર અલ બગદાદી ગત વર્ષે એક હવાઈ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયો હતો.

સીએનએનના એક રીપોર્ટ મુબજ આ હવાઈ હુમલામાં ઘાયલ થવાના કારણે તેને પાંચ મહિના સુધી આંતકી જૂથનું નિયંત્રણ છોડવું પડ્યું હતું.

દુનિયાનો સૌથી મોસ્ટ વોન્ટેડ ગણાતો આતંકી સીરિયાના રક્કા પાસે તે હતો. ત્યારે હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો. આ વાતની જાણકારી સીએનએનના અધિકારીઓના હવાલાથી મળી હતી.

આ ખબર હુમલાના કેટલાક મહિનાઓ પછી આવી હતી, આ હુમલામાં બગદાદી ફક્ત ઘાયલ થયો હતો પણ એ એટલી ખરાબ હાલતમાં હતો કે તે દરરોજ થઇ રહેલી આંતકી ઓપરેશન પર ધ્યાન રાખી શકે તેવી હાલતમાં નહોતો.