Not Set/ લંડનના ક્લેફેમ જંકશન પર સાઉથ વેસ્ટર્ન રેલવે સવિર્સ પેસેન્જર કોચમાં લાગી હતી આગ

લંડન, લંડનની ટ્રેનમાં અચાનક જ આગ લાગતા પેસેન્જર્સ ખુબ જ ગભરાઈ ગયા હતાં અને મદદ માટે આમ તેમ ભાગી રહ્યા હતા. આ આગ લાગવાનો બનાવ બુધવારે સાંજે ભારે કામકાજના સમયે ક્લેફેમ જંક્શન પર સાઉથ વેસ્ટર્ન રેલવે સર્વિસ પેસેન્જર ટ્રેનમાં અચાનક આગ લાગી ગઈ હતી જેના કારણે પેસેન્જરોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો. આ લાગવાની […]

World
JIP MDG 070218Berrylands 5182JPG લંડનના ક્લેફેમ જંકશન પર સાઉથ વેસ્ટર્ન રેલવે સવિર્સ પેસેન્જર કોચમાં લાગી હતી આગ

લંડન,

લંડનની ટ્રેનમાં અચાનક જ આગ લાગતા પેસેન્જર્સ ખુબ જ ગભરાઈ ગયા હતાં અને મદદ માટે આમ તેમ ભાગી રહ્યા હતા. આ આગ લાગવાનો બનાવ બુધવારે સાંજે ભારે કામકાજના સમયે ક્લેફેમ જંક્શન પર સાઉથ વેસ્ટર્ન રેલવે સર્વિસ પેસેન્જર ટ્રેનમાં અચાનક આગ લાગી ગઈ હતી જેના કારણે પેસેન્જરોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો.

સાઉથ વેસ્ટર્ન ટ્રેનમાં આગ લાગતા બેરીલેન્ડ સ્ટેશન પરથી જીવ બચાવીને ભાગતા પેસેન્જર્સ

આ લાગવાની જાણ થતાં જ ત્યાના ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી. અને હજારો પેસેન્જર્સને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. ટ્રેનમાં અચાનક આટલી મોટી આગ લાગવાનું પ્રાથમિક કારણ શોટ સર્કિટ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

nintchdbpict000383430878 લંડનના ક્લેફેમ જંકશન પર સાઉથ વેસ્ટર્ન રેલવે સવિર્સ પેસેન્જર કોચમાં લાગી હતી આગ

આ ટ્રેનની આગની ઘટનાની જાણ થતાં સાઉથ વેસ્ટર્ન ટીમે તેમના ટ્વીટર એકાઉન્ટમાં આગ બાદ સ્પેશિયલ ટીમને કામ પર લગાવી દીધી અને આગ લાગવાના ચોક્કસ કારણોની તપાસ કરવામાં આવી રહી છે તેવું જણાવ્યું હતું.