Not Set/ બાલી દ્વિપના માઉન્ટ અગુંગ જ્વાળામુખી સક્રિય-ચોથા સ્તરનું હાઇ એલર્ટ જાહેર

ઇન્ડોનેશિયાની ડિઝાસ્ટર પ્રિવેન્શન એજન્સીએ બાલી દ્વિપના માઉન્ટ અગુંગ જ્વાળામુખીના ફરીથી સક્રિય થયા બાદ ચોથા સ્તરનું હાઇ એલર્ટ જાહેર કર્યુ છે. સાથે જ જ્વાળામુખીની આસપાસ 8થી 10 કિલોમીટરના અંતરે રહેતા પરિવારોને તરત જ પોતાના ઘર ખાલી કરીને સુરક્ષિત સ્થળે જવાની ચેતવણી પણ જાહેર કરી છે. જ્વાળામુખી પર્વતની ટોચથી 12 કિલોમીટર દૂર સુધી હવામાં રાખ ઉડવા અને […]

World
indonesia bali volcano બાલી દ્વિપના માઉન્ટ અગુંગ જ્વાળામુખી સક્રિય-ચોથા સ્તરનું હાઇ એલર્ટ જાહેર

ઇન્ડોનેશિયાની ડિઝાસ્ટર પ્રિવેન્શન એજન્સીએ બાલી દ્વિપના માઉન્ટ અગુંગ જ્વાળામુખીના ફરીથી સક્રિય થયા બાદ ચોથા સ્તરનું હાઇ એલર્ટ જાહેર કર્યુ છે. સાથે જ જ્વાળામુખીની આસપાસ 8થી 10 કિલોમીટરના અંતરે રહેતા પરિવારોને તરત જ પોતાના ઘર ખાલી કરીને સુરક્ષિત સ્થળે જવાની ચેતવણી પણ જાહેર કરી છે. જ્વાળામુખી પર્વતની ટોચથી 12 કિલોમીટર દૂર સુધી હવામાં રાખ ઉડવા અને ગમે તે સમયે હળવા વિસ્ફોટોના અવાજ પણ આવી શકે છે. રાત્રે જે જ્વાળઆઓ દેખાય છે, તેનાથી સ્પષ્ટ થાય છે કે સંભવિત વિસ્ફોટ કોઇ પણ સમયે થઇ શકે છે.