Not Set/ નવું વર્ષ પાકિસ્તાન માટે થયું ખરાબ સાબિત, ટ્ર્મ્પે આપ્યો બહું મોટો ઝટકો

ડોનાલ્ડ ટ્ર્મ્પે પાકિસ્તાન પર જુઠ્ઠાણું અને છળનો આરોપ લગાવતા કહ્યું કે, હવે પાકિસ્તાને મદદ આપવામાં આવશે નહિ અને પાકિસ્તાને તમામ સુરક્ષા સહાયને બંધ કરી દીધી છે. સાથે જ ધાર્મિક સ્વતંત્રતાના ભંગને લઈને અમેરિકાએ પાકિસ્તાને વિશેષ નિગરાણીની સૂચિમાં નાખ્યું છે. પહેલો એવો દેશ પાકિસ્તાન થઈ ગયો છે જે આ સૂચી માં સામેલ છે. 2016ના એક વિશેષ […]

World
25541EDA D23B 4E72 858B DB449CD01CD9 w1023 r1 s નવું વર્ષ પાકિસ્તાન માટે થયું ખરાબ સાબિત, ટ્ર્મ્પે આપ્યો બહું મોટો ઝટકો

ડોનાલ્ડ ટ્ર્મ્પે પાકિસ્તાન પર જુઠ્ઠાણું અને છળનો આરોપ લગાવતા કહ્યું કે, હવે પાકિસ્તાને મદદ આપવામાં આવશે નહિ અને પાકિસ્તાને તમામ સુરક્ષા સહાયને બંધ કરી દીધી છે.

સાથે જ ધાર્મિક સ્વતંત્રતાના ભંગને લઈને અમેરિકાએ પાકિસ્તાને વિશેષ નિગરાણીની સૂચિમાં નાખ્યું છે. પહેલો એવો દેશ પાકિસ્તાન થઈ ગયો છે જે આ સૂચી માં સામેલ છે. 2016ના એક વિશેષ કાયદા હેઠળ બનાવવામાં આવી છે. આ મદદમાં મુખ્ય રીતે નાણાકીય વર્ષ 2016 માટે વિદેશી સૈન્ય અનુદાન (એફએમએફ)માં અપાનારા 25 કરોડ, 50 લાખ ડોલરની રાશિ સામેલ છે.

એક નિવેદનમાં એવું જણાવવામાં આવ્યું કે, જ્યાં સુંધી પાકિસ્તાન તાલીબાન અને હક્કાની નેટવર્ક જેવા આંતકી સંગઠનો વિરુદ્ધ પગલાં નહિ લે ત્યાં સુંધી કોઈ પણ મદદ તેમને નહી મળે.

1.15 અબજ ડોલરની રોક અમેરિકાએ પાકિસ્તાન પર લગાવી દીધી છે. ડોનાલ્ડ ટ્રમ્પે એક ટ્વીટ બાદ આ રોક લગાવવામાં આવી છે. પાકિસ્તાનને છેલ્લાં 15 વર્ષોમાં ૩૩ અબજ ડોલરની મદદ કરવામાં આવી છતાં તમણે ફક્ત જુઠ્ઠાણું જ ચલાવ્યું છે.

અમેરિકાનું માનવું છે કે, પાકિસ્તાનના આંતકી સંગઠનના લીધે એશિયામાં અશાંતિનો માહોલ છે. વિદેશ મંત્રાલયના હીથર નોએર્ટે કહ્યું છે કે, હાલ તેઓ જણાવી શકે તેમ નથી કે, પાકિસ્તાનને હાલ કેટલી મદદ રોકાવવામાં આવશે તેનો આંકડો પ્રશાસન કાઢી રહ્યું છે.