Not Set/ IPL 2018 : પ્લેયર્સ રીટેન્શનમાં ૧૭ કરોડ સાથે કોહલી બન્યો સૌથી મોઘો ખેલાડી, ગંભીરની બાદબાકી

૨૦૧૮માં યોજાનારી IPL ની ૧૧ મી સીઝન માટે દરેક ટીમ દ્વારા ખેલાડીઓના રીટેન્શનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ રીટેન્શનમાં કુલ ૨૮ ખેલાડીઓને ફ્રેન્ચાઇઝી ટીમોએ રિટેન કર્યા હતા જેમાં રોયલ ચેલેન્જર બેંગ્લોર, મુંબઈ ઈન્ડીયન, ચેન્નઈ અને દિલ્હી ડેરડેવિલ્સ દ્વારા ૩-૩ ખેલાડી જયારે કેકેઆર, સનરાઇઝર્સ હૈદરાબાદ, કિંગ્સ ઇલેવન પંજાબ અને રાજસ્થાન રોયલ્સે ૧-૧ ખેલાડી રિટેન કર્યા હતા. આ રીટેન્શનની […]

Sports
5 14 IPL 2018 : પ્લેયર્સ રીટેન્શનમાં ૧૭ કરોડ સાથે કોહલી બન્યો સૌથી મોઘો ખેલાડી, ગંભીરની બાદબાકી

૨૦૧૮માં યોજાનારી IPL ની ૧૧ મી સીઝન માટે દરેક ટીમ દ્વારા ખેલાડીઓના રીટેન્શનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ રીટેન્શનમાં કુલ ૨૮ ખેલાડીઓને ફ્રેન્ચાઇઝી ટીમોએ રિટેન કર્યા હતા જેમાં રોયલ ચેલેન્જર બેંગ્લોર, મુંબઈ ઈન્ડીયન, ચેન્નઈ અને દિલ્હી ડેરડેવિલ્સ દ્વારા ૩-૩ ખેલાડી જયારે કેકેઆર, સનરાઇઝર્સ હૈદરાબાદ, કિંગ્સ ઇલેવન પંજાબ અને રાજસ્થાન રોયલ્સે ૧-૧ ખેલાડી રિટેન કર્યા હતા.

ipl most expensive 759 696x387 1 IPL 2018 : પ્લેયર્સ રીટેન્શનમાં ૧૭ કરોડ સાથે કોહલી બન્યો સૌથી મોઘો ખેલાડી, ગંભીરની બાદબાકી

આ રીટેન્શનની પ્રક્રિયામાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને RCB દ્વારા સૌથી વધુ ૧૭ કરોડ રૂપિયા સાથે રિટેન કર્યો હતો જયારે કોલકાતા નાઇટ રાઇડર્સ દ્વારા ટીમના કેપ્ટન ગૌતમ ગંભીરની બાદબાકી કરતા આશ્ચર્ય જોવા મળ્યું હતું.

WhatsApp Image 2018 01 05 at 12.40.47 PM 4 IPL 2018 : પ્લેયર્સ રીટેન્શનમાં ૧૭ કરોડ સાથે કોહલી બન્યો સૌથી મોઘો ખેલાડી, ગંભીરની બાદબાકી

રોયલ ચેલેન્જર બેંગ્લોરની ટીમે કેપ્ટન વિરાટ કોહલી સાથે એબી ડી વિલિયર્સને ૧૧ કરોડ અને સરફરાઝ ખાનને ૧.૭૫ કરોડમાં રિટેન કર્યા હતા.

WhatsApp Image 2018 01 05 at 12.40.47 PM 2 IPL 2018 : પ્લેયર્સ રીટેન્શનમાં ૧૭ કરોડ સાથે કોહલી બન્યો સૌથી મોઘો ખેલાડી, ગંભીરની બાદબાકી

 

બે વર્ષ બાદ પછી ફરી રહેલી ચેન્નાઈ સુપર કિંગ્સે મહેન્દ્ર સિંહ ધોની માટે ૧૫ કરોડ, સુરેશ રૈના માટે ૧૧ કરોડ અને રવીન્દ્ર જાડેજા માટે ૭ કરોડમાં રિટેન કર્યા હતા.

download 7 1 IPL 2018 : પ્લેયર્સ રીટેન્શનમાં ૧૭ કરોડ સાથે કોહલી બન્યો સૌથી મોઘો ખેલાડી, ગંભીરની બાદબાકી

WhatsApp Image 2018 01 05 at 12.40.47 PM 6 IPL 2018 : પ્લેયર્સ રીટેન્શનમાં ૧૭ કરોડ સાથે કોહલી બન્યો સૌથી મોઘો ખેલાડી, ગંભીરની બાદબાકી

મુંબઈ ઈન્ડીયને રોહિત શર્માને ૧૫ કરોડ, હાર્દિક પંડ્યાને ૧૧ કરોડ અને જસપ્રીત બુમરાહને ૭ કરોડમાં ખરીદયા હતા.

images 2 IPL 2018 : પ્લેયર્સ રીટેન્શનમાં ૧૭ કરોડ સાથે કોહલી બન્યો સૌથી મોઘો ખેલાડી, ગંભીરની બાદબાકી

WhatsApp Image 2018 01 05 at 12.40.47 PM 3 IPL 2018 : પ્લેયર્સ રીટેન્શનમાં ૧૭ કરોડ સાથે કોહલી બન્યો સૌથી મોઘો ખેલાડી, ગંભીરની બાદબાકી

કોલકાતા નાઇટ રાઇડર્સ દ્વારા સુનીલ નારાયણને ૮.૫ કરોડ અને આંદ્રે રસેલને ૭ કરોડમાં રિટેન કર્યા હતા.

 

દિલ્હી ડેરડેવિલ્સ દ્વારા ઋષભ પંતને ૮ કરોડ, ક્રિસ મોરિસને ૭.૧ અને શ્રેયસ અય્યરને ૭ કરોડમાં રિટેન કર્યા હતા.

 

 

રાજસ્થાન રોયલ્સે ઓસ્ટ્રેલીયન કેપ્ટન સ્ટીવ સ્મિથને ૧૨ કરોડ રૂપિયામાં ખરીદયો છે.

download 10 IPL 2018 : પ્લેયર્સ રીટેન્શનમાં ૧૭ કરોડ સાથે કોહલી બન્યો સૌથી મોઘો ખેલાડી, ગંભીરની બાદબાકી

સનરાઇઝર્સ હૈદરાબાદે ડેવિડ વોર્નરને ૧૨ કરોડ જયારે ભુવનેશ્વર કુમારને ૮.૫ કરોડમાં રિટેન કર્યા હતા.

WhatsApp Image 2018 01 05 at 12.40.47 PM 5 1 IPL 2018 : પ્લેયર્સ રીટેન્શનમાં ૧૭ કરોડ સાથે કોહલી બન્યો સૌથી મોઘો ખેલાડી, ગંભીરની બાદબાકી

 

કિંગ્સ ઇલેવન પંજાબે અક્ષર પટેલને ૬.૭૫ કરોડ રૂપિયામાં રિટેન કર્યા હતો.

download 6 1 IPL 2018 : પ્લેયર્સ રીટેન્શનમાં ૧૭ કરોડ સાથે કોહલી બન્યો સૌથી મોઘો ખેલાડી, ગંભીરની બાદબાકી