Not Set/ ન્યુઝીલેન્ડ પર મંડરાઈ રહ્યો છે પૂરનો ખતરો

ન્યૂઝીલેન્ડમાં હાલ ચક્રાવતી ગીતાના તોફાનનો કહેર ચાલુ છે. આ વાવઝોડાની ગતિ ૧૪૦ કિમી પ્રતિ કલાક છે અને  ૭.૮ ઇંચ વરસાદ પડી ચુક્યો છે. વાવાઝોડાના ખતરાને જોઇને સ્થાનિક વહીવટીતંત્રએ ૨૦૦ થી વધુ સ્કૂલોને બંધ કરવા માટે કહ્યું છે. તો દેશના ઘણા વિસ્તારમાં ઈમરજન્સી પણ લાગુ કરી દીધી છે. આ ચક્રવાતી વાવઝોડું ટોંગા અને સમાહોમાં તબાહી મચાવીને […]

World Uncategorized
MM ન્યુઝીલેન્ડ પર મંડરાઈ રહ્યો છે પૂરનો ખતરો

ન્યૂઝીલેન્ડમાં હાલ ચક્રાવતી ગીતાના તોફાનનો કહેર ચાલુ છે.

Road washed away at Puponga near Takaka as as ex-tropical cyclone Gita lashes the South Island of New Zealand. Photo / Nicola Hartless

આ વાવઝોડાની ગતિ ૧૪૦ કિમી પ્રતિ કલાક છે અને  ૭.૮ ઇંચ વરસાદ પડી ચુક્યો છે.

Evacuees are loaded into a Unimog after rescue from the Brooklyn area, Riwaka. Photo / Tim Cuff

વાવાઝોડાના ખતરાને જોઇને સ્થાનિક વહીવટીતંત્રએ ૨૦૦ થી વધુ સ્કૂલોને બંધ કરવા માટે કહ્યું છે. તો દેશના ઘણા વિસ્તારમાં ઈમરજન્સી પણ લાગુ કરી દીધી છે.

Road washed out at Takaka 20 February 2018 as ex-tropical cyclone Gita hits the south island of New Zealand. Photo / Zara Lavanchy

A slip on Abel Tasman Drive at Wainui Hil near Takaka as ex-tropical cyclone Gita hits the South Island. Photo / Tasman District Council

People duck for cover as waves lash the New Plymouth Walkway in central New Plymouth this afternoon as cyclone Gita sweeps down the west coast towards the South Island. Photo Alan Gibson

Debris, dumped by swells created by ex- Tropical Cyclone Gita, scattered over State Highway one between Paekakariki and Pukerua Bay. Photo / Mark Mitchell

આ ચક્રવાતી વાવઝોડું ટોંગા અને સમાહોમાં તબાહી મચાવીને હાલ ન્યુઝીલેન્ડમાં ખતરો ઉભું કરી રહ્યું છે.

Raging floodwaters gouged a chunk out of Speechlys Bridge, between Fairlie and Geraldine, on State Highway79. Photo / NZTA

NZ Transport Agency pic of the damage to Centennial Highway between Paekakariki and Pukerua Bay. Photo / NZTA

ત્યાની સ્થાનિક મીડિયાના કહેવા પ્રમાણે, વાવાઝોડા અને વરસાદના પગલે ભૂસ્ખલનની બીકે ઘણા રસ્તાઓ બંધ કરી દીધા છે.

A tree blown down in Stratford, Taranaki. Photo / Ilona Hanne

Flooding at the base of Takaka Hill. Photo / James Thomas

તો ઘણી જગ્યાએ ઝાડ ઉખડીને રસ્તા પર પડી ગયેલા જણાય છે.

Image result for NEW ZEALAND CYCLONE GITA

Image result for NEW ZEALAND CYCLONE GITA

મોટા ભાગના વિસ્તારોમાં વીજળીનો પુરવઠો ઠપ્પ થઇ ગયો છે.

Related image

Image result for NEW ZEALAND CYCLONE GITA

Image result for NEW ZEALAND CYCLONE GITA

Related image

Related image

ન્યુઝીલેન્ડની રાજધાની વેલિંગટન ખાતે આવેલું રાષ્ટ્રીય એરપોર્ટમાં આવનારી અને ત્યાંથી જનારી બધી ફ્લાઈટને રદ્દ કરી દીધી છે.ચક્રવાત ગીતા જેમ જેમ આગળ વધતું જાય છે તેમ તેમ તેની ગતિ અટકી ગઈ છે પરંતુ ગુરુવાર સુધી ન્યુઝીલેન્ડ પર  વાવાઝોડાનો ભય છે

Image result for TONGA CYCLONE GITA

Image result for TONGA CYCLONE GITA

Image result for TONGA CYCLONE GITA

Image result for TONGA CYCLONE GITA

 

અત્રે ઉલ્લેખનીય છે કે ચક્રવાત ગીતાએ ગત અઠવાડિયે ટોંગા અને સામોઆમાં જોરદાર તબાહી મચાવી હતી.  ગયા અઠવાડીયે ચક્રવાત ગીતાએ ૨૩૦ કિમી પર કલાકની સ્પીડ પર ફૂનકાઈને  તોન્ગામાં ૧૪૦૦ થી પણ વધુ ઘરોને ઘરાશાયી કરી દીધા હતા.

તમને જણાવી દઈએ કે, છેલ્લા ૬૦ વર્ષથી ટોંગામાં આટલું ખતરનાક ચક્રવાત નથી ફુંકાયું.