Not Set/ સાઉદી અરબમાં પહેલીવાર મહિલાઓને સ્ટેડીયમમાં મેચ જોવા માટે આપવામાં આવી એન્ટ્રી

સાઉદી અરબમાં પહેલીવાર મહિલાઓ માટે સ્ટેડીયમમાં ફૂટબોલ મેચ જોવા માટે પહોંચી હતી. આ સ્ટેડીયમમાં મહિલાઓ માટે ખાસ રો બનાવી હતી. આ સાથે સાથે મહિલાઓ માટે રેસ્ટરૂમ અને અલગ પ્રેવેશદ્વાર બનાવવામાં આવ્યો હતો. આ રૂઢીચુસ્તદેશમાં હમણાં થોડા સમય પહેલાં જ મહિલાઓ પરના પ્રતિબંધો પર છૂટ આપવામાં આંવી છે. આ પહેલા સપ્ટેમ્બરમાં હજારો મહિલાઓને મેચ જોવા જવા […]

World
s2.reutersmedia 1 સાઉદી અરબમાં પહેલીવાર મહિલાઓને સ્ટેડીયમમાં મેચ જોવા માટે આપવામાં આવી એન્ટ્રી

સાઉદી અરબમાં પહેલીવાર મહિલાઓ માટે સ્ટેડીયમમાં ફૂટબોલ મેચ જોવા માટે પહોંચી હતી. આ સ્ટેડીયમમાં મહિલાઓ માટે ખાસ રો બનાવી હતી. આ સાથે સાથે મહિલાઓ માટે રેસ્ટરૂમ અને અલગ પ્રેવેશદ્વાર બનાવવામાં આવ્યો હતો.

000 WF3MS e1515778898838 640x400 સાઉદી અરબમાં પહેલીવાર મહિલાઓને સ્ટેડીયમમાં મેચ જોવા માટે આપવામાં આવી એન્ટ્રી

આ રૂઢીચુસ્તદેશમાં હમણાં થોડા સમય પહેલાં જ મહિલાઓ પરના પ્રતિબંધો પર છૂટ આપવામાં આંવી છે. આ પહેલા સપ્ટેમ્બરમાં હજારો મહિલાઓને મેચ જોવા જવા માટે છૂટ આપવામાં આવી હતી. આ બધા પ્રતિબંધોને રાજા મોહમ્મદ સલમાનના આદેશ પછી તેનું પાલન કરવામાં આવી રહ્યું છે.

42133192 303 સાઉદી અરબમાં પહેલીવાર મહિલાઓને સ્ટેડીયમમાં મેચ જોવા માટે આપવામાં આવી એન્ટ્રી

શુક્રવારે સાઉદી અરબના સુચના મંત્રાલયે કહ્યું હતું કે, મહિલાઓ જે ફૂટબોલ મેચ પહેલીવાર જોઈ રહી છે તે મેચ અલ-અહ્લી અને અલ બાતીન સાથે રમાઈ રહી છે. આ પછી મહિલાઓ 13 જાન્યુઆરી અને 18 જાન્યુઆરીએ ફરીથી સ્ટેડીયમમાં મેચ જોઈ શકશે. આમાં પહેલી મેચ, રિયાદ,બીજી મેચ  જેદ્દા, અને ત્રીજી મેચ દ્મ્મામમાં રમાવવામાં આવશે.