Not Set/ જાપાન : ઓફીશીયલ રીતે ૯ નવેમ્બરથી શરુ થશે હેરી પોટર ટીમનું કેફે

ટોક્યો દુનિયાનું સૌ પ્રથમ હેરી પોટર અને ફેન્ટાસ્ટીક બીટ્સ મુવી થીમનું કેફે જાપાનમાં ખુલવા જઈ રહ્યું છે. આ કેફે ૯ નવેમ્બરના રોજ ખુલ્લું મુકવામાં આવશે. તમને જણાવી દઈએ કે ઓફીશીયલ રીતે આ હેરી પોટર થીમનું પ્રથમ કેફે છે જયારે અનઓફીશીયલ બીજા ઘણા કેફે ચાલી રહ્યા છે. આ કેફે માટે બે લોકેશન પસંદ કરવામાં આવ્યા છે. […]

Top Stories World Trending
harry potter જાપાન : ઓફીશીયલ રીતે ૯ નવેમ્બરથી શરુ થશે હેરી પોટર ટીમનું કેફે

ટોક્યો

દુનિયાનું સૌ પ્રથમ હેરી પોટર અને ફેન્ટાસ્ટીક બીટ્સ મુવી થીમનું કેફે જાપાનમાં ખુલવા જઈ રહ્યું છે. આ કેફે ૯ નવેમ્બરના રોજ ખુલ્લું મુકવામાં આવશે.

તમને જણાવી દઈએ કે ઓફીશીયલ રીતે આ હેરી પોટર થીમનું પ્રથમ કેફે છે જયારે અનઓફીશીયલ બીજા ઘણા કેફે ચાલી રહ્યા છે.

આ કેફે માટે બે લોકેશન પસંદ કરવામાં આવ્યા છે. જેમાં ટોક્યો અને ફૂકોકાનો સમાવેશ થાય છે. આ કેફેને વિઝાર્ડીંગ વર્લ્ડ થીમનું ફૂડ, ડ્રીંક અને ડેકોરેશન જોવા મળશે.

આ કેફેને તૈયાર કરનારા આર્ટિસ્ટે કહ્યું હતું કે આ કેફે ઓરીજનલ ડીલ કરતા પણ વધારે સારું લાગશે.