Not Set/ મોંઘવારી, બેરોજગારી, આર્થિક અસમાનતાના લોકો આવી ગયા રસ્તા પર

ઈરાન દેશમાં અર્થવ્યવસ્થા અને મોંઘવારીના વિરોધમાં લોકો આવી ગયા છે રસ્તાઓ પર કેટલાક લોકો સરકાર અને  સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખાનના વિરોધમાં આવી ગયાં છે અને તેમના સામે વિરોધના સુત્રોચાર પણ કર્યા હતાં. દેશના પ્રમુખ હસન રુહાનીએ લોકોએ કડક કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપી છે. સાથે ઈન્સ્ટગ્રામ અને ટેલીગ્રામને બંધ કરી દેવામાં આવ્યું છે. ઈરાનમાં […]

World
s2.reutersmedia મોંઘવારી, બેરોજગારી, આર્થિક અસમાનતાના લોકો આવી ગયા રસ્તા પર

ઈરાન દેશમાં અર્થવ્યવસ્થા અને મોંઘવારીના વિરોધમાં લોકો આવી ગયા છે રસ્તાઓ પર કેટલાક લોકો સરકાર અને  સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખાનના વિરોધમાં આવી ગયાં છે અને તેમના સામે વિરોધના સુત્રોચાર પણ કર્યા હતાં.

દેશના પ્રમુખ હસન રુહાનીએ લોકોએ કડક કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપી છે. સાથે ઈન્સ્ટગ્રામ અને ટેલીગ્રામને બંધ કરી દેવામાં આવ્યું છે.

images મોંઘવારી, બેરોજગારી, આર્થિક અસમાનતાના લોકો આવી ગયા રસ્તા પર

ઈરાનમાં છેલ્લાં પાંચ દિવસથી યોજાઈ રહેલી હિંસક દેખાવવામાં ૧૩ના મોત થયા છે. આ દેખાવ ૨૦૦૯ની પ્રમુખ ચૂંટણી પછી સૌથી મોટો દેખાવ છે તેવું માનવામાં આવી રહ્યું છે. દેખાવકારોએ સ્ટેશનોમાં અને સેના મથકોમાં ઘૂસીને જવાનો પર નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.

2009 Iran Protest 1 મોંઘવારી, બેરોજગારી, આર્થિક અસમાનતાના લોકો આવી ગયા રસ્તા પર

આ દેખાવોમાં અનેક લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. ઈરાક્ની ટેલીવીઝન ચેનલે ખાનગી બેન્કોમાં કરાયેલી લૂંટ, બારીઓના તૂટેલાં કાચ, નુકશાન પામેલી કરો, ભડકે બળતી ટ્રકોના દ્રશ્યો પ્રસારિત કર્યા હતાં.