Not Set/ સીએમ યોગી આદિત્યાનાથે મોરેસીયસમાં જય શ્રીરામના નારા લગાવ્યા

સીએમ યોગી આદિત્યાનાથે ગુરવારના રોજ મોરેસીયસ પ્રવાસના ભોજપુરી સંમેલનમાં પહોંચ્યા હતા. જયાં લોકોએ જય શ્રી રામના નારા લગાવ્યા હતા. જો કે યોગીએ પણ જય શ્રી રામના નારા સાથે સંબોધનની શરૂઆત કરી હતી. સીએમ યોગી આદિત્યનાથે ભોજપુરી સંમેલનમાં અયોધ્યા, મથુરા, ચિત્રકૂટ અને વારાણસીની સાથે આગ્રાના તાજમહાલ અંગે પણ ચર્ચા કરી હતી. જો કે સીએમ યોગીએ મોરીસીયસની […]

Top Stories
adityanath સીએમ યોગી આદિત્યાનાથે મોરેસીયસમાં જય શ્રીરામના નારા લગાવ્યા

સીએમ યોગી આદિત્યાનાથે ગુરવારના રોજ મોરેસીયસ પ્રવાસના ભોજપુરી સંમેલનમાં પહોંચ્યા હતા. જયાં લોકોએ જય શ્રી રામના નારા લગાવ્યા હતા. જો કે યોગીએ પણ જય શ્રી રામના નારા સાથે સંબોધનની શરૂઆત કરી હતી. સીએમ યોગી આદિત્યનાથે ભોજપુરી સંમેલનમાં અયોધ્યા, મથુરા, ચિત્રકૂટ અને વારાણસીની સાથે આગ્રાના તાજમહાલ અંગે પણ ચર્ચા કરી હતી. જો કે સીએમ યોગીએ મોરીસીયસની જનતાને આ સ્થળોની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું છે. જો કે યોગીએ હજારોની સંખ્યામાં ઉપસ્થિત જનતાને જૂની યાદગારો વિશે માહિતી આપી હતી