Not Set/ પાકિસ્તાનના નાપાક ઈરાદાઓ વચ્ચે, ચીનની  અરુણાચલ પ્રદેશમાં ઘુસણખોરી

એક તરફ જ્યાં પાકિસ્તાન ભારતમાં ઘૂસણખોરીના પ્રયાસો કરી રહ્યું છે, તો બીજી તરફ હવે ચીન પણ ભારતમાં ઘુસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. ભારતના પૂર્વોત્તર ક્ષેત્ર અરુણાચલ પ્રદેશમાં ચીની સેના દ્વારા ઘૂસણખોરીનો મામલો સામે આવ્યો છે. આ મામલે અરુણાચલ પ્રદેશના ભાજપના સાંસદ ટપીર ગાવ કહે છે કે ‘હું આ અંગે સેનાને અથવા તે વિસ્તારમાં પેટ્રોલિંગ […]

Top Stories India
indo china પાકિસ્તાનના નાપાક ઈરાદાઓ વચ્ચે, ચીનની  અરુણાચલ પ્રદેશમાં ઘુસણખોરી

એક તરફ જ્યાં પાકિસ્તાન ભારતમાં ઘૂસણખોરીના પ્રયાસો કરી રહ્યું છે, તો બીજી તરફ હવે ચીન પણ ભારતમાં ઘુસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. ભારતના પૂર્વોત્તર ક્ષેત્ર અરુણાચલ પ્રદેશમાં ચીની સેના દ્વારા ઘૂસણખોરીનો મામલો સામે આવ્યો છે. આ મામલે અરુણાચલ પ્રદેશના ભાજપના સાંસદ ટપીર ગાવ કહે છે કે ‘હું આ અંગે સેનાને અથવા તે વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલા લોકોને દોષી ઠેરવતો નથી. રસ્તાઓ છે જ નહીં, પછી આ લોકો આ વિસ્તારમાં કેવી રીતે પહોંચી શકે છે. મને સરકાર પર વિશ્વાસ છે. હું ઈચ્છું છું કે સરકાર તેમાં તપાસ કરે, હું પણ તેમાં તપાસ કરીશ. રસ્તાઓ બનાવવાની જરૂર છે.

વાંચો : ભારતીય સૈન્ય હવે 1962નું સૈન્ય નથી રહ્યું, પૂર્વીય સૈન્ય કમાન્ડરનો ચીનને તીખો જવાબ

એક તરફ જ્યાં પાકિસ્તાન ભારતમાં ઘૂસણખોરીના પ્રયાસો કરી રહ્યું છે, તો બીજી તરફ હવે ચીન પણ ભારતમાં ઘુસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. ભારતના પૂર્વોત્તર ક્ષેત્ર અરુણાચલ પ્રદેશમાં ચીની સેના દ્વારા ઘૂસણખોરીનો મામલો સામે આવ્યો છે. આ મામલે અરુણાચલ પ્રદેશના ભાજપના સાંસદ ટપીર ગાવ કહે છે કે ‘હું સેનાને અથવા તે વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલા લોકોને દોષી ઠેરવતો નથી. રસ્તાઓ નથી, તો, તેઓ આ વિસ્તારમાં કેવી રીતે પહોંચી શકે છે. મને સરકાર પર વિશ્વાસ છે. હું ઈચ્છું છું કે સરકારે તેમાં તપાસ કરે, હું પણ તેમાં તપાસ કરીશ. રસ્તાઓ બનાવવાની જરૂર છે.

હજુ તો થોડા સમય પહેલા જ, ઈન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સનાં ઉપક્રમે યોજવામાં આવેલા “અમારી સરહદોનો બચાવ” અંગેનાં પરીસંવાદ દરમિયાન, પૂર્વ ભારતનાં ચીફ કમાન્ડિંગ ઓફિસર જનરલ નરવાને આ નિવેદન આપતા કહ્યું કે, ‘ડોકલામ સ્ટેન્ડ ઓફએ સ્પષ્ટ સંકેત હતો કે ભારતીય સશસ્ત્ર દળોને નબળું  સમજવાની ભૂલ ન કરવી જોઈએ,’

નરવાને કહ્યું કે, આ સમાચાર પણ સંપૂર્ણ પણે ખોટા નથી. બંને બાજુ મિલ્ટીયન પ્રવૃત્તિઓ હતી. જે વર્ષોથી ચાલે છે. તેઓએ બે નવી બેરેક બનાવી છે, અમે બે પણ નવી બેરેક બનાવી છે. LoC પર ચીનનાં ઉલ્લંઘનના વધતા જતા કેસો અંગેનાં સવાલનાં જવાબમાં નરવાને કહ્યું, “જો આપણે એમ કહીએ કે ચીન વિવાદિત ક્ષેત્રમાં 100 વાર રહ્યું છે, તો આપણે ત્યાં 200 વાર રહી ચૂક્યા છીએ.” તેથી, એવું ન વિચારો કે તે એકતરફી છે. મને લાગે છે કે તેઓ પણ ફરિયાદ કરી રહ્યા છે કે અમે આ ઘણી વખત કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.