Not Set/ પોતાની એક્લોતી દીકરી ઈશા અંબાણીની સગાઈ ગ્રાન્ડ રીતે કરશે અંબાણી પરિવાર, ૩ દિવસ સુધી આવું થશે જશ્ન

ઈશા અંબાણી અને આનંદ પિરામલની શુક્રવારે સગાઈ થશે. આ સગાઈ માટે અંબાણી પરિવાર પૂરી તૈયારીઓમાં લાગી ગયો છે અને આ તૈયારીઓને જોતા લાગે છે કે ક્યારેય ન ભૂલી શકાય એટલું ગ્રાન્ડ જશ્ન હશે. સગાઈની વિધિ ઇટલીનાં Lake Como માં 21 સપ્ટેમ્બરે શુક્રવારથી શરુ થશે. આ જશ્ન રવિવાર 23 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ પહેલાં આનંદ પિરામલે […]

India
isha ambani 2 પોતાની એક્લોતી દીકરી ઈશા અંબાણીની સગાઈ ગ્રાન્ડ રીતે કરશે અંબાણી પરિવાર, ૩ દિવસ સુધી આવું થશે જશ્ન

ઈશા અંબાણી અને આનંદ પિરામલની શુક્રવારે સગાઈ થશે. આ સગાઈ માટે અંબાણી પરિવાર પૂરી તૈયારીઓમાં લાગી ગયો છે અને આ તૈયારીઓને જોતા લાગે છે કે ક્યારેય ન ભૂલી શકાય એટલું ગ્રાન્ડ જશ્ન હશે. સગાઈની વિધિ ઇટલીનાં Lake Como માં 21 સપ્ટેમ્બરે શુક્રવારથી શરુ થશે. આ જશ્ન રવિવાર 23 સપ્ટેમ્બર સુધી ચાલશે.

isha ambani પોતાની એક્લોતી દીકરી ઈશા અંબાણીની સગાઈ ગ્રાન્ડ રીતે કરશે અંબાણી પરિવાર, ૩ દિવસ સુધી આવું થશે જશ્ન
Isha Ambani and Anand Piramal’s engagement details, 3 days grand celebration

આ પહેલાં આનંદ પિરામલે ઈશા અંબાણીને મહાબળેશ્વરમાં પ્રપોઝ કર્યું હતું. હવે બંને સગાઈ ગ્રંથીથી જોડાવા જઈ રહ્યા છે.

ક્યારે થશે સગાઈ ?

સગાઈનું જશ્ન 21 સપ્ટેમ્બરથી 23 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ સગાઈનું જશ્ન એક શાનદાર ફેરવેલ લંચ સાથે પૂર્ણ થશે.

ક્યાં થશે સગાઈ ?

ઇટલીનાં Lake Como માં આ સગાઈ થવા જઈ રહી છે. આ જગ્યા હોલીવુડ સેલેબ્રીટીઝની મનપસંદ જગ્યા છે.

શું છે ૩ દિવસનો પ્રોગ્રામ ?

21 સપ્ટેમ્બર – શાનદાર હોટેલમાં અંબાણી પરિવાર કરશે મહેમાનોનું સ્વાગત. સાંજે 5 વાગ્યે ઇટલીનાં Lake Como નાં Villa Balbiano માં મહેમાનો માટે ડીનર ગોઠવવામાં આવ્યો છે.

villa balbianello પોતાની એક્લોતી દીકરી ઈશા અંબાણીની સગાઈ ગ્રાન્ડ રીતે કરશે અંબાણી પરિવાર, ૩ દિવસ સુધી આવું થશે જશ્ન
Isha Ambani and Anand Piramal’s engagement details, 3 days grand celebration

22 સપ્ટેમ્બર – સગાઈના બીજા દિવસે જશ્ન થશે. શનિવારની સાંજે બધા મહેમાન Villa Balbiano માં ડીનર અને ડાન્સ માટે પહોચશે.

23 સપ્ટેમ્બર – રવિવારે Duomo di Como અને Teatro Sociale Comowill માં મહેમાનો માટે લંચની વ્યવસ્થા.

Duomo di como પોતાની એક્લોતી દીકરી ઈશા અંબાણીની સગાઈ ગ્રાન્ડ રીતે કરશે અંબાણી પરિવાર, ૩ દિવસ સુધી આવું થશે જશ્ન
Isha Ambani and Anand Piramal’s engagement details, 3 days grand celebration

જશ્ન માટે શું છે ડ્રેસ કોડ ?

21 સપ્ટેમ્બર – લંચ પર કેઝ્યુઅલ ડ્રેસ અપ. સાંજે ડીનર માટે બ્લેક ટાઈ.

22 સપ્ટેમ્બર – Italian Fiesta માં Como Chic લુક. સાંજે ડીનર ટાઇમ પર કોકટેલ લુક.

23 સપ્ટેમ્બર – ફેરવેલ લંચમાં સ્માર્ટ કેઝ્યુઅલ ડ્રેસ કોડ.

ઇવેન્ટનાં ક્યાં નામ છે ખાસ ?

શાહી અંદાજમાં જશ્ન થવાનું છે એટલે ત્રણેય દિવસ માટે અલગ અને ખાસ નામ પસંદ કરવામાં આવ્યા છે.

21 સપ્ટેમ્બરનાં વેલકમ લંચને ‘Benvenuti A Como’ નામ આપવામાં આવ્યું છે જેનો મતલબ થાય છે  કોમોમાં સ્વાગત છે. ડીનરને ‘Amore E Bellezza’ નામ આપવામાં આવ્યું છે જેનો અર્થ થાય છે ‘લવ એન્ડ બ્યુટી’.

villaolmo પોતાની એક્લોતી દીકરી ઈશા અંબાણીની સગાઈ ગ્રાન્ડ રીતે કરશે અંબાણી પરિવાર, ૩ દિવસ સુધી આવું થશે જશ્ન
Isha Ambani and Anand Piramal’s engagement details, 3 days grand celebration

22 સપ્ટેમ્બરે થનારા ઇવેન્ટનું નામ ‘Fiera Bella Italia’ છે જેનો અર્થ થાય છે ‘Beautiful Fair Italy’. સાંજે થનારા ડાન્સ અને ડીનરને ‘Italianissimo’ નામ આપવામાં આવ્યું છે. જેને અંગ્રેજીમાં that is ‘Truly Italian’ કહેવામાં આવે છે.

23 સપ્ટેમ્બરે આયોજિત ફેરવેલ લંચને ‘Arrivederci Como’ નામ આપવામાં આવ્યું છે. જેનો અર્થ થાય છે ‘Good bye Como’.