દરોડા/ ગુજરાતમાં 50 સ્થળો પર ITના દરોડા,સિલ્વર ઓક યુનિવર્સિટીમાં સર્ચ ઓપરેશન શરૂ

બ્લેકને વ્હાઇટ કરવાના ગોરખ ધંધાનો પર્દાફાશ કરનારાઓ પર ઇન્કમટેક્ષ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે.રાજકીય ફંડ અંગે ચાલી રહી છે છે તપાસ.

Top Stories Gujarat
16 2 ગુજરાતમાં 50 સ્થળો પર ITના દરોડા,સિલ્વર ઓક યુનિવર્સિટીમાં સર્ચ ઓપરેશન શરૂ

ગુજરાતમાં આઈટીનું મેગા ઓપરેશન
બ્લેક ના વ્હાઈટ કરવાના ગોરખ ધંધાનો પર્દાફાશ
રાજ્યમાં 40 થી 50 જગ્યાએ ઇન્કમટેક્સના દરોડા
રાજનૈતિક ફંડ અંગે ચાલી રહી છે તપાસ
દેશભરમાં 100થી વધુ જગ્યાએ ઇન્કમટેક્સ ત્રાટકયુ
અમદાવાદમાં આયકર વિભાગના દરોડા
સિલવર ઓક યુનિવર્સિટીમાં ITનું સર્ચ ઓપરેશન
સંખ્યાબંધ એડમિશનથી ટ્રાન્ઝેક્શન થયાની શકયતા
આઇટીનું સર્ચ ઓપરેશન ચાલુ
વિદ્યાર્થીઓ અને સ્ટાફને ઘરે મોકલી દેવામાં આવ્યો

ગુજરાત સહિત દેશમાં આયકર વિભાગે દરોડા પાડ્યા છે જેનાથી ગોરખ ધંધા કરતા શખ્સોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. રાજ્યમાં 40થી 50 સ્થળો પર આયકર વિભાગના ઘરે દરોડા પડ્યા છે. બ્લેકને વ્હાઇટ કરવાના ગોરખ ધંધાનો પર્દાફાશ કરનારાઓ પર ઇન્કમટેક્ષ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે.રાજકીય ફંડ અંગે ચાલી રહી છે  તપાસ. દેશભરમાં 1ooથી વધુ સ્થળે આયકર વિભાગે દરોડા પાડ્યા છે.

ઉલ્લેખનીય છે કે  આજે અમદાવાદના સિલ્વર ઓફ યુનિવર્સિટીમાં આયકર વિભાગે વહેલી સવારે દરોડા પાડ્યા છે,જેના લીધે વિધાર્થીઓ અને સ્ટાફને રજા આપી દેવામાં આવી છે. હાલ આ યુનિવર્સિટીમાં સર્ચ આપરેશન ચાલુ છે, સંખ્યાબંધ એડમિશનથૂ ટ્રાન્ઝેકશન થયા હોવાની શકય્તા છે, આ દરોડામાં મોટાપાયે બિનહિસાબો મળી આવવાની પુરી સંભાવના છે. હાલ આયકર વિભાગની પુરી ટીમ દરોડામાં સક્રીય રીતે કામગીરી કરી રહી છે.