Cricket/ જય શાહ બન્યા ACC નાં ચેરમેન, બાંગ્લાદેશનાં નજમુલ હસનનું લેશે સ્થાન

બીસીસીઆઈનાં સેક્રેટરી જય શાહે શનિવારે એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી) નાં અધ્યક્ષ પદનો કાર્યભાર સંભાળ્યો છે. તેમણે નજમુલ હસન પાપોનની જગ્યા સંભાળી છે….

Sports
police attack 46 જય શાહ બન્યા ACC નાં ચેરમેન, બાંગ્લાદેશનાં નજમુલ હસનનું લેશે સ્થાન

બીસીસીઆઈનાં સેક્રેટરી જય શાહે શનિવારે એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) નાં અધ્યક્ષ પદનો કાર્યભાર સંભાળ્યો છે. તેમણે નજમુલ હસન પાપોનની જગ્યા સંભાળી છે. આપને જણાવી દઇએ કે, એશિયન ક્રિકેટ એેસોસિએશનનું સંયુક્ત સંઘ ACC છે. જય શાહ હાલમાં BCCI નાં સેક્રેટરીપદે બિરાજમાન છે. તેઓ બાંગ્લાદેશનાં નજમુલ હસનનું સ્થાન લેશે.

police attack 45 જય શાહ બન્યા ACC નાં ચેરમેન, બાંગ્લાદેશનાં નજમુલ હસનનું લેશે સ્થાન

વિશ્વનાં સૌથી મજબૂત ક્રિકેટ બોર્ડ બીસીસીઆઈનાં સેક્રેટરી જય શાહે નવી સફળતા મેળવી છે. આપને જણાવી દઇએ કે, હવે જય શાહ એશિયન ક્રિકેટ કાઉન્સિલનાં પ્રમુખ બન્યા છે. જય શાહ નજમુલ હસન પાપોનની જગ્યા લીધી છે. આ સમાચાર પછી ઘણા ક્રિકેટ દિગ્ગજોએ જય શાહને અભિનંદન સંદેશા મોકલી રહ્યા છે.

એશિયન ક્રિકેટ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના 1983 માં થઈ હતી. આ સંગઠનનો અસલ હેતુ એશિયામાં ક્રિકેટની રમતને વધુ પ્રોત્સાહન આપવાનો હતો. આપની માહિતી માટે જણાવી દઇએ કે, હાલમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) નાં 25 દેશો તેના સભ્યો છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો