#bribe. #police_man/ સંબંધીઓને કેદી સાથે મુલાકાત કરાવવા લાંચ લેતા જેલ આસિસ્ટંટની ધરપકડ

મહેસાણાંમાં વાહનચાલકો પાસેથી પૈસા પડાવતા ત્રણ કોન્સ્ટેબલ લાંચ લેતા પકડાયા

Gujarat
YouTube Thumbnail 6 2 સંબંધીઓને કેદી સાથે મુલાકાત કરાવવા લાંચ લેતા જેલ આસિસ્ટંટની ધરપકડ

 

 Gujarat News : એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી)એ વિસનગરમાં લાંચ લેતા ચાર કોન્સ્ટેબલન અને મહેસાણામાં એક જેલ આસિસ્ટંટની ધરપકડ કરી હતી.

પ્રથમ બનાવની વિગત મુજબ મહેસાણા જીલ્લાના તાલુકાઓમાં ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ, જીઆરડી અને ટીઆરબી વાહનચાલકો પાસે પુરતા દસ્તાવેજો હોવાછત્તા હેપાન કરીને 100 થી લઈને 1000 રૂપિયા નડાવતા હોવાની માહિતી એસીબીને મળી હતી. જેને આધારે પોલીસે વિસનગર તાલુકાના કાંસાથી વાલમ જતા રોડ પર જાળ બિછાવી હતી. જેમાં વિસનગર સિટી પોલીસ સ્ટેશનના લોકરક્ષક પ્રકાશ પી.ચૌઝરી, હેડ કોન્સ્ટેબલ નાસીરબેગ એ.મિરઝા અને જીઆરડી નિખીલ જી.ઠાકોર રૂ.200 ની લાંચ લેતા ઝડપાઈ ગયા હતા. જ્યારે પોલીસ કોન્સ્ટેબલ દેવેનકુમાર એચ.ચૌધરી ભાગી જતા પોલીસે તેની શોધ હાથ ધરી છે.

અન્ય બનાવમાં મહેસાણા જીલ્લા જેલના જેલ આસિસ્ટંટ ચિંતનકુમાર પી.ચૌધરી જેલમાં કેદીઓની મુલાકાતે આવતા કેદીઓના સંબંધીઓ, મિત્રો પાસેથી મુલાકાત કરાવવા માટે રૂ. 500 થી રૂ. 2000 ની લાંચ લેતા હોવાનું એસીબીના ધ્યાનમાં આવ્યું હતું. જેને આધારે પોલીસે જેલના મુલાકાત રૂમમાં જાળ બિછાવીને રૂ. 500 ની લાંચ લેતા ચિંતન ચૈધરીની ધરપકડ કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃસુરત વેસુ પોલીસ સ્ટેશનમાં યુવકનું શંકાસ્પદ મોત

આ પણ વાંચોઃભારતીય સેના અહીં લડાયક હેલિકોપ્ટરને તૈનાત કરશે, આત્મનિર્ભરતા તરફ પગલું

આ પણ વાંચોઃતલોદમાં બની શરમજનક ઘટના, પત્નીએ પતિનું કાસળ કાઢી નાખ્યું