Not Set/ જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર તણાવ, પુંછનાં કેજી સેક્ટરમાં પાકિસ્તાને કર્યું ફાયરીંગ

જમ્મુ-કાશ્મીરનાં પુંછનાં ઘણા સેક્ટરોમાં પાકિસ્તાને એકવાર ફરી યુદ્ધ વિરામ ઉલ્લંઘન કર્યુ છે. પાકિસ્તાન તરફથી ગઇ કાલ રાતથી જ ગોળીબારી કરવામાં આવી રહી છે. આ ફાયરીંગમાં એક એએસઆઇ પણ ઘાયલ થયો છે. પાકિસ્તાન તરફથી થઇ રહેલી ફાયરીંગનો જવાબ આપવા ભારતીય સેના તરફથી પણ વળતો પ્રહાર (ગોળીબારી) શરૂ કરવામાં આવી. ભારતીય સેના દ્વારા ફાયરીંગનો જવાબ આપતા સમયે […]

India
749987 749216 encounter જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર તણાવ, પુંછનાં કેજી સેક્ટરમાં પાકિસ્તાને કર્યું ફાયરીંગ

જમ્મુ-કાશ્મીરનાં પુંછનાં ઘણા સેક્ટરોમાં પાકિસ્તાને એકવાર ફરી યુદ્ધ વિરામ ઉલ્લંઘન કર્યુ છે. પાકિસ્તાન તરફથી ગઇ કાલ રાતથી જ ગોળીબારી કરવામાં આવી રહી છે. આ ફાયરીંગમાં એક એએસઆઇ પણ ઘાયલ થયો છે.

indian troops 0 0 1 1465460616 જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર તણાવ, પુંછનાં કેજી સેક્ટરમાં પાકિસ્તાને કર્યું ફાયરીંગ

પાકિસ્તાન તરફથી થઇ રહેલી ફાયરીંગનો જવાબ આપવા ભારતીય સેના તરફથી પણ વળતો પ્રહાર (ગોળીબારી) શરૂ કરવામાં આવી. ભારતીય સેના દ્વારા ફાયરીંગનો જવાબ આપતા સમયે એક શેલ કેજી સેક્ટરમાં ફોરવર્ડ પોસ્ટ બલૂનીમાં આવીને પડ્યો, જેના ફાટવાથી બીએસએફનો એક જવાન એએસઆઇ સતપાલ સિંહને ગંભીર ઇડા પહોચી હતી. જો કે તેમને સારવાર અર્થે રાજૌરી સ્થિત હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. જ્યા તેમની હાલત સ્થિર જાણવા મળ્યુ છે.