Not Set/ જમ્મુ-કાશ્મીર : આ રીતે જીવનાં જોખમે ઉગારી CRPFનાં જવાને ધસમસતા પૂરમાં તણાઇ રહેલી છોકરીને

જમ્મુ-કાશ્મીરનાં બારામુલ્લા સેક્ટરમાં CRPFનાં જવાન દ્વારા પાણીનાં પ્રવાહમાં તણાતી એક છોકરીને જીવનાં જોખમે બચાવવામાં આવી. ધસમસતા પાણીનાં પ્રવાહમાં ઉપરથી તણાઇ આવતી છોકરી પર પેટ્રોલિંગ કરી રહેલા જવાનની નજર પડતા જવાને એક પણ ક્ષણ આગળ-પાછળ વિચાર્યા વિના ધસમસતા પ્રવાહમાં છલાંગ લગાવી જીવનાં જોખમે તણાઇ રહેલી છોકરીને બચાવી લીધી હતી. જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ સામે લડી રહેલ જાબાજ ભારતીય […]

Top Stories India
baramulla જમ્મુ-કાશ્મીર : આ રીતે જીવનાં જોખમે ઉગારી CRPFનાં જવાને ધસમસતા પૂરમાં તણાઇ રહેલી છોકરીને

જમ્મુ-કાશ્મીરનાં બારામુલ્લા સેક્ટરમાં CRPFનાં જવાન દ્વારા પાણીનાં પ્રવાહમાં તણાતી એક છોકરીને જીવનાં જોખમે બચાવવામાં આવી. ધસમસતા પાણીનાં પ્રવાહમાં ઉપરથી તણાઇ આવતી છોકરી પર પેટ્રોલિંગ કરી રહેલા જવાનની નજર પડતા જવાને એક પણ ક્ષણ આગળ-પાછળ વિચાર્યા વિના ધસમસતા પ્રવાહમાં છલાંગ લગાવી જીવનાં જોખમે તણાઇ રહેલી છોકરીને બચાવી લીધી હતી.

જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ સામે લડી રહેલ જાબાજ ભારતીય સેના પર વારંવાર અનેક પ્રકારનાં સ્થાનિક અલગાવવાદીઓ દ્વારા આક્ષેપો કરવામાં આવે છે. ત્યારે આવા અનેક કિસ્સાઓ છે કે જે ભારતીય સેનાની ફરજ પ્રત્યેની સમર્પિતતા બતાવી જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન