removal/ જિલ્લા વિકાસ અધિકારીએ પાલનપુર તાલુકા પંચાયતના પ્રમુખને સભ્યપદથી હટાવવાનો આપ્યો આદેશ,જાણો કેમ…

પાલનપુરમાં તાલુકા પંચાયતના પ્રમુખને સભ્યપદથી દૂર કરવાના સમાચાર સામે આવી રહ્યા છે,જિલ્લા વિકાસ અધિકારએ પાલનપુર તાલુકા પંચાયતના પ્રમુખ સંગીતાબેન ડાકાને હટાવવાનો આદેશ આપ્યો

Top Stories Gujarat
8 44 જિલ્લા વિકાસ અધિકારીએ પાલનપુર તાલુકા પંચાયતના પ્રમુખને સભ્યપદથી હટાવવાનો આપ્યો આદેશ,જાણો કેમ...
  • પાલનપુર તાલુકા પંચાયત પ્રમુખ અને સભ્યપદે થી દુર કરાયા
  • પ્રમુખ સંગીતાબેન ડાકા ને જિલ્લા વિકાસ અધિકારી એ હટાવ્યા
  • સરકારી ગાડી મા ડીઝલ ના નાણા ના દૂર ઉપયોગ ને લઈ ચાલતી હતી તપાસ
  • તપાસ પૂર્ણ થયા બાદ જિલ્લા વિકાસ અધિકારીએ સભ્ય અને પ્રમુખપદે થી દુર કર્યા
  • સરકારી બંધ ગાડી મા ડીજલ ની લોગ બુક મા એન્ટ્રી કરી હતી

પાલનપુરમાં તાલુકા પંચાયતના પ્રમુખને સભ્યપદથી દૂર કરવાના સમાચાર સામે આવી રહ્યા છે,જિલ્લા વિકાસ અધિકારએ પાલનપુર તાલુકા પંચાયતના પ્રમુખ સંગીતાબેન ડાકાને હટાવવાનો આદેશ આપ્યો છે. ભષ્ટ્રાચારના મામલે આ કાર્યવાહી કરવામાં આવી છે. સરકારી ગાડિમાં ડીઝલના નાણાનાે દૂર ઉપયોગ કરવાની તપાસ ચાલતી હતી અને આ તપાસ પૂર્ણ થતાં તેમની સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે.

7 43 જિલ્લા વિકાસ અધિકારીએ પાલનપુર તાલુકા પંચાયતના પ્રમુખને સભ્યપદથી હટાવવાનો આપ્યો આદેશ,જાણો કેમ...

ઉલ્લેખનીય છે કે પાલનપુર તાલુકા પંચાયતે ભષ્ટ્રાચાર કર્યો હોવાના પુરાવા મળી આવતા તેમને સતવ્રે તેમના હોદ્દા પરથી બરતરફ કરવામાં આવ્યા છે. સરકરાની બંધ પડેલે ગાડીમાં ડિઝલની લોગ બુક કરવાની એન્ટ્રી કરી હતી,જેના મામલે ઉચ્ચ તપાસ કરવામાં આવી હતી અને તપાસ પૂર્ણ થતાં આ મામલે જિલ્લા વિકાસ અધિકારીએ કાર્યવાહી હાથ ધરી હતી અને પ્રમુખ સંગીતાબેનને તાલુકા પંચાયતના પ્રમુખ પદથી હટાવવામાં આવ્યા હતા