Not Set/ જામનગર : હોમિયોપેથીક ડિગ્રી પર એલોપેથીક પ્રેક્ટિસ કરતો તબીબ ઝડપાયો

જામનગર  જીલ્લામાં આરોગ્ય વિભાગે વિવિધ તબીબોના ત્યાં દરોડા પાડવાની કામગીર શરૂ કરી છે. જે અન્વયે હોમિયોપેથીક ડિગ્રી પર એલોપેથીક પ્રેક્ટિસ કરતા એક તબીબો ઝડપાયો છે. મળતી માહિતી પ્રમાણે જામનગરમાં આરોગ્ય વિભાગે જિલ્લાના તબીબોને ત્યાં  તપાસ કામગીરી હાથ ધરી છે, અને જિલ્લાના વિવિધ તબીબોને ત્યાં દરોડા પડ્યા છે.  હોમિયોપેથીક ડિગ્રી પર એલોપેથીક પ્રેક્ટિસ કરતા તબીબો ઝડપાયા […]

Top Stories Videos
જામનગર જામનગર : હોમિયોપેથીક ડિગ્રી પર એલોપેથીક પ્રેક્ટિસ કરતો તબીબ ઝડપાયો

જામનગર  જીલ્લામાં આરોગ્ય વિભાગે વિવિધ તબીબોના ત્યાં દરોડા પાડવાની કામગીર શરૂ કરી છે. જે અન્વયે હોમિયોપેથીક ડિગ્રી પર એલોપેથીક પ્રેક્ટિસ કરતા એક તબીબો ઝડપાયો છે.

મળતી માહિતી પ્રમાણે જામનગરમાં આરોગ્ય વિભાગે જિલ્લાના તબીબોને ત્યાં  તપાસ કામગીરી હાથ ધરી છે, અને જિલ્લાના વિવિધ તબીબોને ત્યાં દરોડા પડ્યા છે.  હોમિયોપેથીક ડિગ્રી પર એલોપેથીક પ્રેક્ટિસ કરતા તબીબો ઝડપાયા છે.

જેમ જિલ્લા પંચાયતના મુખ્ય આરોગ્ય અધિકારીએ પોતાની ટીમ સાથે સમીર અગ્રવાત નામના શખ્સને રંગેહાથ ઝડપી પાડ્યો હતો. સાથોસાથ એલોપેથીક દવાઓ અને ઈન્જેક્શન, બોટલ પણ કબ્જે કરી હતી. આ મામલે આરોગ્ય વિભાગે આરોપી તબીબ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

.નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.