Not Set/ જસદણનો જંગ જીતવા અવસર નાકિયાએ જીતનો વિશ્વાસ વ્યક્ત, જુઓ મંતવ્ય ન્યુઝ સાથે ખાસ વાતચીત

જસદણ, અવસર નાકિયા મતદાન કરવા માટે છકડો લઇને ગયા હતા. આ છકડો અવસર નાકિયાએ જ ચલાવ્યો હતો. સૌ પ્રથમ અવસર નાકિયા પોતાના પરિવારની સાથે માતાજીના મંદિરે ગયા હતા. જ્યાં દર્શન કરીને અવસર નાકિયાએ જીત મળે તે અંગે પ્રાર્થના કરી હતી. બાદમાં આસલપુર પ્રાથમિક શાળામાં અવસરભાઈ એ પ્રથમ મતદાન કર્યું હતું. .જ્યાં અવસર નાકિયાએ જીતનો વિશ્વાસ […]

Gujarat Others Trending Videos
mantavya 240 જસદણનો જંગ જીતવા અવસર નાકિયાએ જીતનો વિશ્વાસ વ્યક્ત, જુઓ મંતવ્ય ન્યુઝ સાથે ખાસ વાતચીત

જસદણ,

અવસર નાકિયા મતદાન કરવા માટે છકડો લઇને ગયા હતા. આ છકડો અવસર નાકિયાએ જ ચલાવ્યો હતો. સૌ પ્રથમ અવસર નાકિયા પોતાના પરિવારની સાથે માતાજીના મંદિરે ગયા હતા. જ્યાં દર્શન કરીને અવસર નાકિયાએ જીત મળે તે અંગે પ્રાર્થના કરી હતી. બાદમાં આસલપુર પ્રાથમિક શાળામાં અવસરભાઈ એ પ્રથમ મતદાન કર્યું હતું. .જ્યાં અવસર નાકિયાએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

જસદણ વિધાનસભા બેઠકની મતદાન હાઈવોલ્ટેજ ચુંટણી જંગમાં આજે ગુરુવારે 20મીએ સવારે 8થી સાંજે 5 વાગ્યા સુધી જસદણ શહેર અને 104 ગામડામાં 262 બુથ ઉપર મતદાન થઇ રહ્યું છે. જેમાં સવારનાં દસ વાગ્યા સુધી 11 ટકા જેટલું મતદાન થયું છે. મહત્વનું છે કે અહીંનાં મુખ્ય ઉમેદવારો કુંવરજી બાવળિયા અને કોંગ્રેસનાં અવસર નાકિયાએ સવારે  આઠ વાગે જ મતદાન કરી દીધુ હતું.