Republic day/ ગાંધીનગર પોલીસ ભવન ખાતે પ્રજાસત્તાક દિવસની ઉજવણી, રાષ્ટ્રપતિ એવોર્ડ મેળવનાર પોલીસ અધિકારીઓને અપાયા સન્માનપત્ર

દેશભરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવે છે ત્યારે ગાંધીનગરમાં 72 માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે પોલીસ ભવન ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો….

Gujarat Others
s 17 ગાંધીનગર પોલીસ ભવન ખાતે પ્રજાસત્તાક દિવસની ઉજવણી, રાષ્ટ્રપતિ એવોર્ડ મેળવનાર પોલીસ અધિકારીઓને અપાયા સન્માનપત્ર

@ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ

દેશભરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવે છે ત્યારે ગાંધીનગરમાં 72 માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે પોલીસ ભવન ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જે પ્રસંગે સીઆઇડી ક્રાઇમ અને રેલવેના પોલીસ મહાનિર્દેશક ટી.એસ બીસ્ટ દ્વારા રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપવામાં આવી અને રાજ્યના પોલીસ અધિકારીઓ જવાનોને પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

આ પ્રસંગે રાષ્ટ્રપતીના પોલીસ મેડલ મેળવનાર પોલીસ અધિકારીઓ અને જવાનોને અભિનંદન પાઠવવામાં આવ્યા અને S.C.R.B ના પોલીસ મહાનિરીક્ષક અર્ચના શિવહરે SRP ગૃપ 12 ના હથીયારી DYSP વી.આર ઉલવા, I.B ના પી.આઈ એચ.એમ ગઢવી તેમજ ડીજીપી કચેરીના વાયરલેસ પીઆઈ કે. આર પટેલને પ્રશંસાપત્ર આપી સન્માન કરાયું હતું. આ પ્રસંગે પોલીસ ભવન ના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.

Republic day / શું તમે જાણો પ્રજાસત્તાક દિવસનાં ઈતિહાસ વિશે?

Republic day / સિવિલ હોસ્પિટલ ખાતે તબીબો દ્વારા 72 માં ગણતંત્ર દિવસની ઉજવણી

Political / કેસરિયો ધારણ કરતા નેતાઓને રોકવા માટે કોંગ્રેસ દ્વારા કરાઈ આવી વ્યવસ્થા

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો