અમદાવાદ/ મેટ્રો રેલ પ્રોજેક્ટ અંતર્ગત જીવરાજ બ્રિજ વાહન વ્યવહાર માટે રખાશે બંધ

અમદાવાદમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ અંતર્ગત આજથી 48 કલાક માટે જીવરાજ બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ રાખવામાં આવશે.

Ahmedabad Gujarat
Untitled 1 6 મેટ્રો રેલ પ્રોજેક્ટ અંતર્ગત જીવરાજ બ્રિજ વાહન વ્યવહાર માટે રખાશે બંધ

અમદાવાદમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ અંતર્ગત આજથી 48 કલાક માટે જીવરાજ બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ રાખવામાં આવશે. સાથે બે મહિના 28 દિવસ માટે શ્રેયસ બ્રિજને તમામ પ્રકારનાં વાહન વ્યવહાર માટે બંધ રાખવામાં આવશે.

સામાન્ય નાગરિકને રાહત / નાની બચત યોજનાનો નિર્ણય કેન્દ્ર સરકારે પાછો ખેંચ્યો

આપને જણાવી દઇએ કે, અમદાવાદમાં મેટ્રોનું કામ ચાલી રહ્યું હોવાના કારણે આજથી જીવરાજ બ્રિજ અને શ્રેયસ બ્રિજ બંધ રાખાવમાં આવશે. ઉલ્લેખનીય છે કે, હાલ નેહરુબ્રિજનું સમારકામ ચાલતુ હોવાના કારણે તેને પણ બંધ રાખવામાં આવ્યો છે. જો કે, નેહરુબ્રિજ બંધ થવાના કારણે અન્ય બ્રિજો પર ટ્રાફિકનું ભારણ વધી ગયું છે. સવાર અને સાંજનાં સમયે ટ્રાફિક જામનાં કારણે લોકોને ભારે હાલાકીની સામનો કરવો પડી રહ્યો છે. ગાંધી બ્રિજ અને એલિસ બ્રિજ સિવાય અન્ય પુલો પર પણ વાહનોની સંખ્યામાં વધારો થયો છે.

ખંડણીખોરો પર તવાઇ: ચાંદખેડામાં ભૂમાફિયાઓને સકંજામાં લેવા પોલીસનો ચક્રવ્યૂહ, જીવા રબારી સહિત કુલ 18 આરોપીની

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ