Banaskantha/ બનાસકાંઠાના પાલનપુરની સેશન્સ કોર્ટનો ચુકાદો, બે આરોપીઓને માદક દ્રવ્યોના કેસમાં 20-20 વર્ષની સજા

બનાસકાંઠાના પાલનપુરની એ.ડી. સેશન્સ કોર્ટે એનડીપેસમાં બે મોટા ચુકાદા આપ્યા છે. સેશન્સ કોર્ટે બે ચુકાદામાં સજા અને દંડ ફટકાર્યો છે. 2020માં પોલીસે ચરસ સાથે બેની ધરપકડ કરી હતી. મુંબઈના પિતાપુત્રને 10-10 વર્ષની સજા કરવામાં આવી છે અને બે લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

Gujarat Others Breaking News

Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરની એ.ડી. સેશન્સ કોર્ટે એનડીપેસમાં બે મોટા ચુકાદા આપ્યા છે. સેશન્સ કોર્ટે બે ચુકાદામાં સજા અને દંડ ફટકાર્યો છે. 2020માં પોલીસે ચરસ સાથે બેની ધરપકડ કરી હતી. મુંબઈના પિતાપુત્રને 10-10 વર્ષની સજા કરવામાં આવી છે અને બે લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

2021માં પણ પોલીસે માદક પદાર્થ સાથે બેની ધરપકડ કરી હતી. પંજાબ અને હિમાચલમાં બે આરોપીઓને પણ સજા ફટકારી હતી. બે આરોપીઓને 20-20 વર્ષની સજા અન બે લાખ દંડ ફટકાર્યો હતો.

2020માં પોલીસે ત્રણ કિલો ચરસ સાથે બે આરોપીની ધરપકડ કરી હતી. એડી સેન્શ કોર્ટે મુંબઈના એન્સ્ટોન ફોસ્ટિન લીગોરી અને ફોસ્ટિન પિતા-પુત્ર બંનેને દસ વર્ષની સજા અને બે લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. અમીરગઢના એનડીપીએસના બીજા ગુના મા પંજાબ સુખપ્રીતસિંહ  અને હિમાચલ ના અવિનાશ ઠાકુર નામના બે આરોપીઓ ને 20-20 વર્ષની સજા અને 2 લાખનો દંડ ફટકાર્યો છે.  2021માં અમીરગઢ પોલીસે 3.354  કિલોગ્રામ  માદક પદાર્થ પકડ્યો હતો..


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: બનાસકાંઠાના અંબાજી મંદિરમાં તિલક કાર્યક્રમ રખાયો

આ પણ વાંચો: બનાસકાંઠાની ચૂંટણીના મામલે અધ્યક્ષ શંકર ચૌધરીનું નિવેદન

આ પણ વાંચો: બનાસકાંઠામાં પશુ વચ્ચે આવતા બાઇક ચાલકનું ટ્રકને અથડાતા મોત