Not Set/ વિસાવદર પંથકમાં બાળકી પર દીપડાનો હુમલો

જૂનાગઢ, વિસાવદર પંથકમાં દીપડાનએ હુમલો કર્યો હતો. જેતલવડની સાત વર્ષની બાળકી પર દિપડાએ હુમલો કર્યો હતો. સુસ્મિતા વિજયભાઈ મકવાણા બાળકીને ગળાના ભાગે ઇજા થઇ હતી.આ બાળકીને વધુ સારવાર માટે જૂનાગઢ ખસેડવામા આવી હતી. કાલાવડમાં સગીરા પર હુમલા બાદ આજે દીપડાએ વધુ એક હુમલો કર્યો હતો. દીપડાના આતંકથી સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જોયો છે.  

Top Stories Gujarat Others Videos
mantavya 304 વિસાવદર પંથકમાં બાળકી પર દીપડાનો હુમલો

જૂનાગઢ,

વિસાવદર પંથકમાં દીપડાનએ હુમલો કર્યો હતો. જેતલવડની સાત વર્ષની બાળકી પર દિપડાએ હુમલો કર્યો હતો. સુસ્મિતા વિજયભાઈ મકવાણા બાળકીને ગળાના ભાગે ઇજા થઇ હતી.આ બાળકીને વધુ સારવાર માટે જૂનાગઢ ખસેડવામા આવી હતી. કાલાવડમાં સગીરા પર હુમલા બાદ આજે દીપડાએ વધુ એક હુમલો કર્યો હતો. દીપડાના આતંકથી સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જોયો છે.