Junagadh News/ માંગરોળ સબ જેલ ફરી વિવાદમાં આવી, જેલની બેરેકમાંથી મોબાઈલ મળ્યો

જુનાગઢની માંગરોળ સબ જેલ વિવાદમાં સપડાઈ છે. સબ જેલની બેરેકમાંથી મોબાઈલ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો.

Gujarat Others

Junagadh news  ગુનેગારોને સજા (Punishment) ભોગવવા માટે જેલ (Jail) માં રાખવામાં આવતા હોય છે. ત્યારે આ ગુનેગારો (Criminals) જેલમાં જ કોઈ રીતે જુગાડ કરીને મોબાઈલ,તમાકુ, માવા સોપારી જેવી સામગ્રી મંગાવતા હોય છે. આવી જ ઘટના જુનાગઢની માંગરોળ સબજેલમાં સામે આવતા વધુ એકવાર વિવાદમાં સપડાઈ છે. આ સબજેલમાં ફરી એકવાર મોબાઈલ મળી આવ્યો હતો. તેમજ અન્ય પ્રતિબંધિત વસ્તુઓ પણ મળી આવી હતી.

સમગ્ર મામલે મળતી માહિતી મુજબ જેલની બેરેક નં-2ની અંદર કચરાની ડોલમાંથી મોબાઈલ મળી આવ્યો હતો. ત્યારે જેલમાંથી મોબાઈલ મળી આવતા જેલ તંત્ર વિવાદમાં સપડાયું છે. તેથી પોલીસે વધું તપાસ હાથ ધરી છે. બનાવને લઈને જેલની અંદર અધિકારીઓએ સઘન તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે, ટોયલેટમાંથી સોપારી, માવા અને તંબાકુ સહિતની વસ્તુ પણ મળી આવી હોવાનું સામે આવી રહ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પત્ની પ્રોફેસર, 60 હજાર પગાર… છતાં પણ માગતી હતી ભરણપોષણ ભથ્થું, જાણો સુપ્રીમ કોર્ટે શું આપ્યો નિર્ણય?

આ પણ વાંચો:પહેલા પતિથી અલગ થયેલી મહિલા બીજા પતિ પાસેથી માંગી શકે છે ભરણપોષણ, સુપ્રીમ કોર્ટનો નિર્ણય

આ પણ વાંચો:કોર્ટે પત્નીને ભરણપોષણ આપવાનો આદેશ આપ્યો, તો વ્યક્તિ બેગમાં 2 અને 1 રૂપિયાના સિક્કા લઈને પહોંચ્યો