National News/ લગ્નની અફવા ફેલાવનારા પર કંગના રનૌતનો ફૂટ્યો ગુસ્સો, ફેક પોસ્ટ શેર કરનાર મીમ પેજની લગાવી ફટકાર

કંગના રનૌત અને Rahul Gandhiના લગ્નને લઈને સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી ફેક પોસ્ટ પર એક્ટ્રેસે ગુસ્સો વ્યક્ત કર્યો છે. જાણો શું છે સમગ્ર મામલો અને કંગનાની આગામી ફિલ્મ ‘ક્વીન ફોરએવર’ વિશેની લેટેસ્ટ અપડેટ.

NATIONAL Top Stories India
Rahul Gandhi

Kangana Ranaut on Fake Marriage News: બોલિવૂડની ‘ક્વીન’ અને સાંસદ કંગના રનૌત ફરી એકવાર ચર્ચામાં છે, પણ આ વખતે કોઈ ફિલ્મ કે નિવેદનને કારણે નહીં પરંતુ તેના નામથી વાયરલ થયેલા એક નકલી સમાચારને કારણે. સોશિયલ મીડિયા પર એક મીમ પેજે કંગનાના લગ્નને લઈને કરેલી મસ્તી પર એક્ટ્રેસે જડબાતોડ જવાબ આપ્યો છે.

Rahul Gandhi
Rahul Gandhi

શું હતો સમગ્ર વિવાદ? (Rahul Gandhi)

સોશિયલ મીડિયા પર એક નકલી કમેન્ટ વાયરલ થઈ હતી જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે કંગનાએ કહ્યું છે, “જો રાહુલ ગાંધી (Rahul Gandhi) ભાજપમાં સામેલ થાય છે, તો હું તેમની સાથે લગ્ન કરવા તૈયાર છું.”

rahul gandhi

કંગનાનો વળતો પ્રહાર: આ પોસ્ટ જોતા જ કંગના ભડકી ઉઠી હતી. તેણે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર આ સમાચારને ફેક ગણાવતા લખ્યું કે, અફવા ફેલાવનારાઓએ શરમ કરવી જોઈએ.

મહિલાઓના સન્માનનો મુદ્દો: કંગનાએ ગુસ્સો વ્યક્ત કરતા કહ્યું કે રાજનીતિમાં હવે મહિલાઓ માટે કોઈ ગરિમા કે સન્માન બચ્યું નથી અને આ પ્રકારની હલકી હરકતો ચલાવી લેવામાં આવશે નહીં.

Rahul Gandhi
કંગના રનૌત

વર્ક ફ્રન્ટ: ‘ક્વીન’ ના સિક્વલની તૈયારી

રાજકીય વ્યસ્તતા વચ્ચે પણ કંગના તેની અભિનય કારકિર્દી (Rahul Gandhi) પર પૂરતું ધ્યાન આપી રહી છે:

rahul gandhi
rahul gandhi

ક્વીન 2?: કંગના તેની સુપરહિટ ફિલ્મ ‘ક્વીન’ ની સિક્વલ પર કામ કરી રહી છે. ડાયરેક્ટર વિકાસ બહલે આ માટે 3 મહિનાનું ટાઈટ શેડ્યૂલ તૈયાર કર્યું છે.

ટાઇટલ પર સસ્પેન્સ: મેકર્સ આ ફિલ્મનું નામ ‘ક્વીન 2‘ રાખવાને બદલે ‘ક્વીન ફોરએવર‘ રાખવાનું વિચારી રહ્યા છે, કારણ કે આ ટાઇટલ વાર્તાના થીમ મુજબ વધુ પ્રભાવશાળી લાગે છે.


આ પણ વાંચો:કોમર્શિયલ ગેસ સિલિન્ડર ₹3000 ને પાર, રાહુલ ગાંધીના કેન્દ્ર પર પ્રહાર, ‘હવે પેટ્રોલ-ડીઝલનો વારો’

આ પણ વાંચો:જજનો ઇનકાર, રાહુલ કેસમાં નવો વળાંક

આ પણ વાંચો:રાહુલ ગાંધીની ગુજરાતમાં એન્ટ્રી, વડોદરામાં આદિવાસી આગેવાનો અને NGO સાથે કરશે સંવાદ