મહાશિવરાત્રી/ સહસ્ત્રલિંગધારી શિવજી તરીકે ખ્યાતનામ છે કંટાળેશ્વર હનુમાનજી ધામમાં બિરાજતી શિવજીની પ્રતિમા

હિંમતનગરનું બેરણા ગામ કંટાળેશ્વર હનુમાનજીનું ધામ તરીકે ઓળખવામાં છે. અરવલ્લીની ગીરીમાળાઓ વચ્ચે આવેલું આ ગામ શિવરાત્રી વખતે લોકોનું આકર્ષણનું કેન્દ્ર બનતું હોય છે.

Gujarat Others
કંટાળેશ્વર

@દિપકસિંહ રાઠોડ

હિંમતનગરનું બેરણા ગામ કંટાળેશ્વર હનુમાનજીનું ધામ તરીકે ઓળખવામાં છે. અરવલ્લીની ગીરીમાળાઓ વચ્ચે આવેલું આ ગામ શિવરાત્રી વખતે લોકોનું આકર્ષણનું કેન્દ્ર બનતું હોય છે. આ મંદિરના ચોકમાં શિવજી ભગવાનની 51 ફૂટ ઊંચી પ્રતિમા આવેલી છે. જ્યાં, પ્રતિમા પાસે શિવરાત્રીના દિવસે સવા મણ રૂની દિવેટ કરી જ્યોત પ્રગટાવવામાં આવતી હોય છે. જેમાં હજારો કિલ્લો ઘીની આહુતિ આપવામાં આવે છે. વિશ્વ કલ્યાણ માટે આ જ્યોત પ્રગટાવીને ભક્તો વિશ્વ કલ્યાણની પ્રાર્થના કરતા હોય છે. ત્યારે શિવજીની આરાધના કરવા માટે મહાશિવરાત્રી નિમિત્તે હજારો ભક્તોનું ઘોડાપુર ઉમટી પડતું હોય છે.

શિવરાત્રી નિમિત્તે સાબરકાંઠા જિલ્લામાં ઠેર ઠેર શિવાલયમાં હર હર મહાદેવની ધૂન લાગી છે ત્યારે હિંમતનગરના બેરણા ગામે શિવજીની 51 ફૂટ ઊંચી સહસ્ત્રલિંગ ધરાવતી પ્રતિમા સમક્ષ વિશ્વ કલ્યાણ અર્થે સવામાં રૂની દિવેટ ની જ્યોત પ્રગટાવી મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવતી હોય છે જોકે આસપાસના ગામના લોકો સહિત દૂરના દર્શનાર્થીઓ અહીં દર્શનારથી આવી પહોંચતા હોય છે.

હિંમતનગર તાલુકા નું બેરણા ગામ કંટાળેશ્વર હનુમાનજીનું ધામ તરીકે ઓળખવામાં છે ત્યારે કંટાળેશ્વર હનુમાનજી મંદિરના ચૌહાણમાં આરોગ્ય ભાવના વ્યક્ત કરવાનું અનુકૂળધામ માનવામાં આવે છે અરવલ્લીની ગીરીમારાઓ વચ્ચે આવેલું આ ગામ શિવરાત્રી વખતે લોકોનું આકર્ષણનું કેન્દ્ર બનતું હોય છે કંટાળેશ્વર હનુમાન મંદિર ચોકમાં શિવજી ભગવાનની 51 ફૂટ ઊંચી પ્રતિમા આવેલી છે જ્યાં પ્રતિમા પાસે શિવરાત્રી ના દિવસે સવામણ રૂની દિવેટ કરી જ્યોત પ્રગટાવવામાં આવતી હોય છે અને જેમાં હજારો કિલ્લો ઘીની આહુતિ આપવામાં આવતી હોય છે વિશ્વ કલ્યાણ માટે આ જ્યોત પ્રગટાવીને ભક્તો વિશ્વ કલ્યાણ ની પ્રાર્થના કરતા હોય છે ત્યારે કંટાળેશ્વર હનુમાનજી મંદિર પટનગનમાં બિરાજીત શિવજીની આરાધના કરવા માટે મહાશિવરાત્રી નિમિત્તે હજારો ભક્તોનું ગુંડાપુર ઉમટી પડતું હોય છે.

સાબરકાંઠા જિલ્લાનું બેરણા ગામ ભક્તિ અને આરાધના માટે જાણીતું સ્થળ છે ત્યારે અહીંયા 51 ફૂટ ઊંચી શિવજીની પ્રતિમા આવેલી છે જેની પર 1008 શિવલિંગ પણ આવેલા છે અને જેને લઈને આકૃતિમાં ને સહસ્ત્રલિંગ ધારી શિવજીની ઓળખવામો આવે છે છેલ્લા 20 વર્ષથી સહસ્ત્રલિંગ શિવજીની પ્રતિમા પાસે સવામણ રૂની દિવેટ પ્રગટાવવામાં આવતી હોય છે અને જેમાં દિવસભર હજારોની સંખ્યામાં ભક્તજનો દર્શનાર્થે આવતા હોય છે જોકે ભગવાન શિવની પૂજા અર્ચના સાથે જ વિશ્વ કલ્યાણ માટેની આ અનોખી શિવરાત્રીના ઉત્સવનો ભક્તો પણ ખૂબ લાભ લઇ આનંદની અનુભૂતિ કરતા હોય છે.

આ પણ વાંચો:ગુજરાતમાં ધામધૂમ અને ભક્તિભાવપૂર્વક ઉજવણી

આ પણ વાંચો:જોડિયા નજીક સર્જાયા ફિલ્મી દ્રશ્યો,પોલીસે સર્વિસ રિવોલ્વરમાંથી કર્યું ત્રણ રાઉન્ડ ફાયરિંગ

આ પણ વાંચો:ઊના યુવાનની હત્યામાં પોલીસ આરોપી સુધી પોહચી હોવા છતાં પણ અવઢવમાં

આ પણ વાંચો:CTM બ્રીજ પરથી બાળકનો ઝંપલાવવાનો પ્રયાસ, આ રીતે બચ્યો જીવ