કર્ણાટક ચૂંટણી/ કર્ણાટક વિધાનસભા ચૂંટણીઃ કોંગ્રેસને સ્પષ્ટ બહુમત, ભાજપ 90થી નીચે

કર્ણાટક  વિધાનસભા ચૂંટણીના પ્રારંભિક વલણોમાં Karnataka Election કોંગ્રેસ સ્પષ્ટ બહુમતી મેળવતું જોવા મળી રહ્યુ છે. તેની સામે ભાજપનો આંકડો 100 નહી પણ 90થી પણ નીચે જઈ રહ્યો છે.

Top Stories India
Karnataka Election Basavraj 1 કર્ણાટક વિધાનસભા ચૂંટણીઃ કોંગ્રેસને સ્પષ્ટ બહુમત, ભાજપ 90થી નીચે

કર્ણાટક  વિધાનસભા ચૂંટણીના પ્રારંભિક વલણોમાં Karnataka Election કોંગ્રેસ સ્પષ્ટ બહુમતી મેળવતું જોવા મળી રહ્યુ છે. તેની સામે ભાજપનો આંકડો 100 નહી પણ 90થી પણ નીચે જઈ રહ્યો છે. આમ કર્ણાટકે દર પાંચ વર્ષે સરકાર બદલવાની પરંપરા જાળવી રાખી છે. કોંગ્રેસ પોતાની જ તાકાત પર બહુમતી મેળવે તેવી સંભાવના વધી ગઈ છે. જ્યારે જો ભાજપે સત્તા મેળવવી હોય તો પણ ગઠજોડનો આશરો લેવો પડે તેમ છે.

પ્રારંભિક વલણોમાં લગબગ બધી સીટોના વલણના Karnataka Election આધારે જોઈએ તો કોંગ્રેસનો આંકડો 112ની આસપાસ રહેતો જોવા મળ્યો છે તો ભાજપનો આંકડો 85થી 90 બેઠકોની ાસપાસ રહેતો જોવા મળ્યો છે. આ જોતાં આગામી સમયમાં કોંગ્રેસ સત્તા રચશે તો કોઈને નવાઈ નહીં લાગે. જો કે આ હજી પણ પ્રારંભિક વલણ છે અને બપોર સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ શકે છે.

 

આ પણ વાંચોઃ Political/ સચિન પાયલટે પદયાત્રાને કર્ણાટક ચૂંટણી સાથે જોડી, કહ્યું ‘અમે જીતી રહ્યા છીએ કારણ કે….

આ પણ વાંચોઃ IPL 2023/ મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત ટાઈટન્સને 27 રને હરાવ્યું.રાશિદ ખાનની વિસ્ફોટક ઇનિંગ્સ એળે ગઇ

આ પણ વાંચોઃ Maharashtra/ એકનાથ શિંદેની સરકાર ગેરબંધારણીય, ત્રણ મહિનામાં પડી જશે -શિવસેના નેતા સંજ્ય રાઉત