Not Set/ કાશ્મીર મુદ્દો સૌથી મહત્વપૂર્ણ, કલમ 370 અને 35 A મામલે મોદી સરકાર લડી લેવાનાં મુડમાં

લોકસભાની ચૂંટણીમાં મોટા પાયે વિજય પછી ભાજપ તેના મુખ્ય મુદ્દાઓ પર ઝડપથી આગળ વધી રહ્યું છે. લોકસભામાં રાષ્ટ્રવાદ અને દેશની સુરક્ષા તેમજ આતંકવાદ મહત્વનાં મુદ્દા રહ્યા હતા અને ભાજપને સુનામીક જીત પણ આપાવી હતી, ત્યારે પૂર્ણ બહુમત વાળી નરેન્દ્ર માદી સરકારને કાશ્મીરમાં કહેલું પાળવા કોઇ રોકી શકે તેવું નથી. સરકાર માટે પણ કાશ્મીરનો મુદ્દો ટોચ […]

Top Stories India
modi shah raj kashmir કાશ્મીર મુદ્દો સૌથી મહત્વપૂર્ણ, કલમ 370 અને 35 A મામલે મોદી સરકાર લડી લેવાનાં મુડમાં
લોકસભાની ચૂંટણીમાં મોટા પાયે વિજય પછી ભાજપ તેના મુખ્ય મુદ્દાઓ પર ઝડપથી આગળ વધી રહ્યું છે. લોકસભામાં રાષ્ટ્રવાદ અને દેશની સુરક્ષા તેમજ આતંકવાદ મહત્વનાં મુદ્દા રહ્યા હતા અને ભાજપને સુનામીક જીત પણ આપાવી હતી, ત્યારે પૂર્ણ બહુમત વાળી નરેન્દ્ર માદી સરકારને કાશ્મીરમાં કહેલું પાળવા કોઇ રોકી શકે તેવું નથી. સરકાર માટે પણ કાશ્મીરનો મુદ્દો ટોચ પર છે. સરકાર આતંકવાદ વિરુદ્ધ કડક બની છે અને કલમ 370 અને 35 A પર પણ નિર્ણાયક માળખાકીય તખ્તો તૈયાર કરી રહી છે.
બીજેપી સંસદીય પાર્ટી મીટિંગ

.

કાશ્મીર માટે કલમ 370 અને 35 A, એક જટિલ અને સંવેદનશીલ મુદ્દો હોવા છતાં, સરકાર તેના હવે લડી લેવાનાં મુડમાં જોવામાં આવી રહી છે. સરકાર દ્વારા હાલ આ કામો તરફ પોતાનું ધ્યાન કેન્દ્રીત કરવામા આવી રહ્યું છે. આતંકવાદ અને અલગાઉવાદીઓ સામે સખત રીતે કામ કરી રહી છે.

Amit Shah Modi કાશ્મીર મુદ્દો સૌથી મહત્વપૂર્ણ, કલમ 370 અને 35 A મામલે મોદી સરકાર લડી લેવાનાં મુડમાં

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સરંક્ષણમંત્રી રાજનાથસિંહ અને ખુદ PM મોદી કાશ્મીર મામલો સુલજાવવા સતત પ્રયર્નશીલ હોવાનું જોવામા આવી રહ્યું છે. શાહ અને રાજનાથ દ્વારા સૌથી વાર અત્યાર સુધીમાં કાશ્મીરની ઓફિસય મુલકાતો લેવામા આવી છે. દેશની સુરક્ષા અને સલામતીને ધ્યાને રાખી સરકાર દ્વારા પાકિસ્તાનનાં કબજા હેઠળનાં કાશ્મીરને કાયમી ઉકેલવા લાવવા તે હાલ પ્રથમ બાબતોમાંની એક જોવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.