એક્ટ્રેસ/ કવિતા કૌશિક બીકીનીમાં શેર કર્યા ફોટો, જોઇને ચાહકો થયા દિવાના

કવિતા કૌશિકના ઇન્સ્ટાગ્રામ પર લાખો ચાહકો છે, જે તેમની પોસ્ટ પર કમેંટ્સ કરતાં હોય છે.

Photo Gallery
cm રૂપાણી 5 કવિતા કૌશિક બીકીનીમાં શેર કર્યા ફોટો, જોઇને ચાહકો થયા દિવાના

ટીવી દુનિયામાં ચંદ્રમુખી ચોટાલા તરીકે પ્રખ્યાત કવિતા કૌશિક સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. કવિતા કૌશિક ઘણીવાર ઈન્સ્ટાગ્રામ પર પોતાના બોલ્ડ અને ગ્લેમરસ ફોટા શેર કરે છે.

kaushik 4 કવિતા કૌશિક બીકીનીમાં શેર કર્યા ફોટો, જોઇને ચાહકો થયા દિવાના

હાલમાં જ કવિતા કૌશિકે બિકીનીમાં ફોટા શેર કર્યા જે ખૂબ જ વાયરલ થયા.કવિતાનો આ લૂક જોઈને ચાહકો થાક્તા નથી.

kaushik 3 કવિતા કૌશિક બીકીનીમાં શેર કર્યા ફોટો, જોઇને ચાહકો થયા દિવાના
કવિતા કૌશિકની ઓળખાણ તેની સિરિયલ FIR માં ચ્ંદ્રમુખી ચોટલાના પાત્રને પ્રખ્યાત થઈ છે.

kaushik 2 કવિતા કૌશિક બીકીનીમાં શેર કર્યા ફોટો, જોઇને ચાહકો થયા દિવાના
કવિતા કૌશિકના ઇન્સ્ટાગ્રામ પર લાખો ચાહકો છે, જે તેમની પોસ્ટ પર કમેંટ્સ કરતાં હોય છે.

kaushik 1 કવિતા કૌશિક બીકીનીમાં શેર કર્યા ફોટો, જોઇને ચાહકો થયા દિવાના

સોશિયલ મીડિયા પર કવિતા કૌશિક ક્યારેક ટ્રેડિશનલ લુકમાં જોવા મળતી હોય છે, તો ક્યારેક ગ્લેમરસ અવતારમાં પણ જોવા મળતી હોય છે.

Untitled 32 કવિતા કૌશિક બીકીનીમાં શેર કર્યા ફોટો, જોઇને ચાહકો થયા દિવાના
કવિતા કૌશિક તેની સ્ટાઈલ,બોલ્ડનેસ,અને ડ્રેસિંગ સેન્સ ને લઈને જાણીતી છે.