Purse/ લેધર બેગ ખરીદતી વખતે આટલું ધ્યાન રાખો

મહિલા હોય કે પુરૂષ, દરેક જણ લેધર બેગ કે પર્સનો ઉપયોગ કરે છે. બજારમાં એટલી બધી વેરાયટી મળે છે કે કેટલાંક પર્સ તમને પસંદ આવી જતાં હોય છે. પણ સમસ્યા ત્યારે ઊભી………

Trending Tips & Tricks Fashion & Beauty Lifestyle
Image 2024 05 23T145439.903 લેધર બેગ ખરીદતી વખતે આટલું ધ્યાન રાખો

Fashion: મહિલા હોય કે પુરૂષ, દરેક જણ લેધર બેગ કે પર્સનો ઉપયોગ કરે છે. બજારમાં એટલી બધી વેરાયટી મળે છે કે કેટલાંક પર્સ તમને પસંદ આવી જતાં હોય છે. પણ સમસ્યા ત્યારે ઊભી થાય છે જ્યારે તમને અસલ બેગના બદલે નકલી બેગ ખરીદી લો. પર્સ ખરીદતી વખતે આ બાબતોનું ધ્યાન જરૂર રાખો.

અસલી-નકલી બેગની ઓળખ કરો આ રીતે

2022 Fashion Genuine Leather Bag Women Lady Handbag Shoulder Bag Corssbody  Tote | eBay

ગંધ

અસલી લેધરમાં અજીબ ગંધ આવતી હોય છે. નકલીમાં હોતી નથી. નકલી બેગમાં પ્લાસ્ટિક જેવી ગંધ આવતી હોય છે.

ગુણવત્તા

પર્સની ક્વૉલિટી ચેક કરવા તેને સ્પર્શ કરી જુઓ. અસલી લેધર હંમેશા મુલાયમ અને ગરમ હોય છે. નકલી લેધર ઠંડુ અને સખત હોય છે.

ચમક

અસલી લેધર દેખાવમાં મેટ લુકના જેવો હોય છે. નકલીમાં બેગ મુલાયમ અને ચમકદાર હોય છે.

ચેન જોવી

લેધરનું પર્સ ખરીદતી વખતે તેની ઝિપ(ચેન), બકલ, બીજા સામાનોને સારી રીતે ચેક કરી લેવા. જો તે મજબૂત, ટકાઉ દેખાય તો એ સારી ગુણવત્તા ધરાવતું લેધર છે.

બ્રાન્ડ

સારી ગુણવત્તાવાળાં બેગ ખરીદતાં પહેલાં સારી બ્રાન્ડનો ઉપયોગ કરવો. લોકલ બ્રાન્ડનો ઉપયોગ ન કરવો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ

આ પણ વાંચો:ડિઝાઈનર બેગ્સ મોંઘા શા માટે હોય છે? કારણો જાણો

આ પણ વાંચો: માટીનો ઘડો ખરીદતી વખતે આટલું ધ્યાન રાખો, ફ્રિજ જેવું પાણી રહેશે

આ પણ વાંચો: સનગ્લાસ ખરીદતા પહેલા આ બાબતોનું ધ્યાન રાખો