SUSPEND/ યુવાનને નગ્ન કરીને ફેરવવા મામલે, ઇન્ચાર્જ PI સહિત નવ પોલીસમેન સસ્પેન્ડ

યુવાનને નગ્ન કરીને ફેરવવા નો મામલો.. ઇન્ચાર્જ પીઆઇ સહિત નવ પોલીસમેન સસ્પેન્ડ,

Top Stories Breaking News
panther 15 યુવાનને નગ્ન કરીને ફેરવવા મામલે, ઇન્ચાર્જ PI સહિત નવ પોલીસમેન સસ્પેન્ડ

મંતવ્ય બ્રેકિંગ ન્યુઝ ..ખંભાળિયામાં યુવાનને નગ્ન કરીને ફેરવવા નો મામલો.. ઇન્ચાર્જ પીઆઇ સહિત નવ પોલીસમેન સસ્પેન્ડ, ટ્રાફિક બ્રિગેડના બે કોન્સ્ટેબલને બરતરફ કરાયા.. પોલીસ ઇન્સ્પેકટરને તાત્કાલિક અસરથી લીવ રિઝર્વ માં રખાયા.. રાજકોટ રેન્જના આઇજી સંદીપ સિંહ નું આકરુ પગલું