Not Set/ જાણો આજનું ભવિષ્ય

  મેષ પૂજા-પાઠમાં ધ્યાન લગાવી શકશો. કોઈ સંતના આશીર્વાદ મળી શકશે. કાનૂની અડચણ દૂર થશે. ધંધો સારો ચાલશે. બીજા ઝઘડામાં ન પડવું. પારિવારિક સહયોગ મળશે. પ્રસન્નતા મળશે. વૃષભ દુશ્મનો હેરાન કરશે. વાહનો અને મશીનથી સંભાળવું. લોકોની વાતમાં ન આવી જવું. ભાઇઓથી ઝઘડો થઇ શકશે. યોગ્ય સમયમાં કામ પૂરું ન થવાથી ચિંતા રહેશે. ધંધો સારો ચાલશે. […]

Trending
astrology જાણો આજનું ભવિષ્ય

 

મેષ

પૂજા-પાઠમાં ધ્યાન લગાવી શકશો. કોઈ સંતના આશીર્વાદ મળી શકશે. કાનૂની અડચણ દૂર થશે. ધંધો સારો ચાલશે. બીજા ઝઘડામાં ન પડવું. પારિવારિક સહયોગ મળશે. પ્રસન્નતા મળશે.

વૃષભ

દુશ્મનો હેરાન કરશે. વાહનો અને મશીનથી સંભાળવું. લોકોની વાતમાં ન આવી જવું. ભાઇઓથી ઝઘડો થઇ શકશે. યોગ્ય સમયમાં કામ પૂરું ન થવાથી ચિંતા રહેશે. ધંધો સારો ચાલશે. બાકી બધું સામાન્ય રહેશે.

મિથુન

પરિવારના વડીલનું સવાસ્થ્ય ખરાબ થશે. વાચા પર નિયંત્રણ રાખવો. આજનું કામ આજે જ કરવું. વૈવાહિક માંગું આવી શકે છે. કોર્ટના કામ ઉકેલાશે. નવા કામ ચાલુ કરવાની યોજના બનાવો. કોઈ કામમાં જોખમ ન ઉઠાવવો.

કર્ક

જમીન, ઘર, દુકાન અને શોરૂમ વગેરેની ખરીદીની યોજના બનાવો. બેરોજગારી દૂર થશે. રોગ અને ઈજાથી સાવધાન રહો. નોકરીમાં પ્રમોશન મળી શકશે. સફળતાના રાહ ખુલશે. મહત્વપૂર્ણ  વ્યક્તિથી  મુલાકાત થઇ શકશે.

સિંહ

વિદ્યાર્થી વર્ગને સફળતા પ્રાપ્ત થશે. સમય પર કાર્ય થવાથી પ્રસન્નતા રહેશે. કોઈ આંનદ ઉત્સવમાં ભાગ કેવાનું થશે. પગારમાં વધારો થશે. કીમતી વસ્તુને સંભાળીને રાખવી. ધંધો બરાબર ચાલશે.

કન્યા

શોક  સમાચાર મળશે. ઝઘડામાં સામેલ ન થવું. કામમાં મન નહી લાગે. ધૈર્ય રાખો. વધારે પ્રયત્નો કરવા પડશે. થકાવટ રહેશે. પોતાના લોકોના વ્યવહારથી દુઃખ થશે. કોઈ જોખમ ન ઉઠાવવું.

તુલા

મહેનતનું ફળ મળશે. કાર્ય ઝડપી થશે. સામાજિક પ્રતિષ્ઠામ વૃદ્ધિ થશે. ધંધો બરાબર ચાલશે. કામના લીધે બહાર જવાનું થાય. લાભ થશે.

વૃશ્ચિક

ક્રોધ પર નિયંત્રણ રાખવો. ઉતાવળના લીધે તકલીફ થશે. વ્યવસાયિક યાત્રા સફળ રહે. જુના મિત્રોને મળવાનું થાય. સારા સમાચાર મળી શકે. પ્રસન્નતા મળે.

ધન

બેરોજગારી દૂર કરવાના પ્રયત્નમાં સફળતા મળે. વ્યવસાયિક મુસાફરી સફળ રહે. જોખમ ન ઉઠાવવો. નવા કામ શરુ કરવાની યોજના બનાવો. નોકરીમાં પ્રોમોશન મળી શકશે. ધંધામાં વૃદ્ધિ થાય.

મકર

અજાણ્યા પર વિશ્વાસ તમારું નુકસાન કરી શકે છે. ઘરમાં કોઈ મોટો ખર્ચ આવી શકે. ખરાબ સંગતથી બચવું. ઘરમાં તનાવ રહે. ધંધો બરાબર ચાલશે. લોભ  ન કરવો.

કુંભ

વ્યવસાયિક યાત્રા સફળ રહે. વસ્તુઓ ધ્યાનથી મુકવી. નવા મિત્રો બનશે. કોર્ટના કેસમાં રાહત રહેશે. પરિવારનો સાથ મળશે. ઉતાવળ ન કરવી.

મીન

નવી યોજના બનશે. કાર્યમાં સુધારો આવશે. વરિષ્ઠ લોકોનો સાથ મળશે. પગારમાં વધારો થશે. ભાગ્યનો સાથ મળશે. કામમાં અનુકુળતા રહેશે. વ્યવસાય ઠીક ચાલશે. ઉતાવળ ન કરવી.