Not Set/ વાંચો આજનું રાશિ ભવિષ્યફળ : 28/11/2018

મેષ પ્રેમ-રોમાન્સમાં મીઠાશ રહે. સમજદારી ભાવથી કામ બને. મનોરંજનમાં વ્યય થાય. વૃષભ લાલચ કરો તો લાભકારી યોજના હાથમાંથી જતી રહે. મહત્વપૂર્ણ કામમાં લાપરવાહીને લીધે નુકશાન થાય. સમાજમાં સમ્માન વધે. યુવાનોને નવો રોજગાર મળે. મિથુન અટકેલા અધૂરા કામ પુરા થાય. બેરોજગારોને નોકરી મળે. યુવાનોને અભ્યાસ માટે વિદેશ જવાનું થાય. ભાવાત્મક સંબંધને લીધે સંબંધો બદલાઈ શકે. કર્ક […]

Top Stories Trending
horoscope 1st વાંચો આજનું રાશિ ભવિષ્યફળ : 28/11/2018

મેષ

પ્રેમ-રોમાન્સમાં મીઠાશ રહે. સમજદારી ભાવથી કામ બને. મનોરંજનમાં વ્યય થાય.

વૃષભ

લાલચ કરો તો લાભકારી યોજના હાથમાંથી જતી રહે. મહત્વપૂર્ણ કામમાં લાપરવાહીને લીધે નુકશાન થાય. સમાજમાં સમ્માન વધે. યુવાનોને નવો રોજગાર મળે.

મિથુન

અટકેલા અધૂરા કામ પુરા થાય. બેરોજગારોને નોકરી મળે. યુવાનોને અભ્યાસ માટે વિદેશ જવાનું થાય. ભાવાત્મક સંબંધને લીધે સંબંધો બદલાઈ શકે.

કર્ક

છાપ સારી કરવા માટે પ્રયત્નો કરો. નાના-નાના કામની જગ્યાએ મોટી યોજના પર કામ કરવાનું મન થાય. દામ્પત્ય સુખ મળે. ઘરેલું સુખ-સુવિધા પર ખર્ચ થાય.

સિંહ

શિક્ષામાં પ્રતિયોગીતા ક્ષેત્રે સફળતા મળે. ધન, પદ અને પ્રતિષ્ઠામાં વધારો થાય. વધારાના ખર્ચ પર કાબુ રાખવો. જમવામાં સંયમ રાખવો.

કન્યા

અધૂરા કામ પુરા થાય. કોઈ સાથે થયેલી અચાનક મુલાકાત સ્થાયી સંબંધોમાં બદલાઈ શકે છે. જરૂર હોય ત્યારે પરિવારનો સાથ મળે. જીવનસાથીના સહયોગથી મુશ્કેલ સ્થિતિમાંથી બચી શકો.

તુલા

બીજાના મામલામાં દખલ કરતા બચવું. ખર્ચમાં કાપ કરતા પ્રિયજન નારાઝ રહે. આવક-ખર્ચમાં સંતુલન બનાવી રાખો. ધર્મ-કર્મમાં આસ્થા વધે.

 

વૃશ્ચિક

પોતાની ક્ષમતાને જોઇને જ કોઈ કામ હાથમાં લેવું. સફળતા મળે. ભાવુકમાં લીધેલા નિર્ણય બદલવા પડે. અધૂરા કામ જલ્દી પુરા થાય.

ધન

વ્યવસાયિક યોજના સફળ રહે. પ્રતિયોગી  પરીક્ષામાં સફળતા મળે. આવકના નવા સ્ત્રોત બને. પિતા કે ઉચ્ચ અધિકારીનો સાથ મળે. ધાર્મિક યાત્રા સંભવ થાય. ધન લાભનો યોગ રહે.

મકર

કાર્યક્ષેત્રમાં પોતાનું વર્ચસ્વ બનાવવામાં સફળતા મળે. કહેવા પર મિત્રો મદદ માટે આવી જાય. યુવાનોને લગ્નની ચર્ચામાં સારા સમાચાર મળવાને લીધે ઉત્સાહ મળે. વેપારના સોદામાં લાભ થાય.

કુંભ

યુવાનોને ઉચ્ચ અભ્યાસમાં સફળતા મળે. નિર્ધારિત કાર્યક્રમ બદલવો પડે. સંબંધોમાં મધુરતા વધે.

મીન

ભાવુકમાં આવીને લીધેલા નિર્ણય બદલવા પડે. આવક-ખર્ચમાં અસંતુલન થવાને લીધે ઉધાર લેવું પડે. સામાન્ય બાબતોને લીધે વિવાદ થયા સંબંધ બગડી શકે.