Not Set/ MV ACT : આ વ્યક્તિ હેલ્મેટ વગર બિન્દાસ ફરે છે, પોલીસ પણ નથી કાપતી ચલણ …!!

નવો મોટર વ્હીકલ એક્ટ અમલમાં આવ્યો ત્યારથી, સીટ બેલ્ટ વગરના, હેલ્મેટ ચલાવતા લોકોના પોલીસ તફરથી ચલણ કાપવામાં આવી રહ્યા છે. લોકોએ સલામતીના ડર કરતાં પણ ચલણના ડરથી હેલ્મેટ પહેરવાનું શરૂ કર્યું છે. પરંતુ ગુજરાતમાં હેલ્મેટ અને ચલણનો એક ખૂબ જ વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેના વિશે જાણીને ચોક્કસ આશ્ચર્ય  થશે. હકીકતમાં છોટા ઉદેપુર જિલ્લાના […]

Top Stories India Tech & Auto
jakir 2 MV ACT : આ વ્યક્તિ હેલ્મેટ વગર બિન્દાસ ફરે છે, પોલીસ પણ નથી કાપતી ચલણ ...!!

નવો મોટર વ્હીકલ એક્ટ અમલમાં આવ્યો ત્યારથી, સીટ બેલ્ટ વગરના, હેલ્મેટ ચલાવતા લોકોના પોલીસ તફરથી ચલણ કાપવામાં આવી રહ્યા છે. લોકોએ સલામતીના ડર કરતાં પણ ચલણના ડરથી હેલ્મેટ પહેરવાનું શરૂ કર્યું છે. પરંતુ ગુજરાતમાં હેલ્મેટ અને ચલણનો એક ખૂબ જ વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેના વિશે જાણીને ચોક્કસ આશ્ચર્ય  થશે.

jakir MV ACT : આ વ્યક્તિ હેલ્મેટ વગર બિન્દાસ ફરે છે, પોલીસ પણ નથી કાપતી ચલણ ...!!

હકીકતમાં છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી શહેરમાં રહેતા જાકીર મેમણને પોલીસે હેલ્મેટ વગર ડ્રાઇવિંગ કરતા પકડ્યો હતો, પરંતુ જ્યારે ઝાકીરે તેની મજબૂરી જણાવી ત્યારે પોલીસે આશ્ચર્ય ચકિત થઈ ગઈ હતી. જાકિરે પોલીસને જણાવ્યું કે, તેણે શહેરની લગભગ તમામ દુકાનો જોઈ હતી, પરંતુ તેના માથાની સાઇઝ  પ્રમાણે કોઈ હેલ્મેટ મળી શક્યું નથી. તેનું કહેવું છે કે તે કાયદાનો ઘણો આદર કરે છે, પરંતુ તે લાચાર છે.

helmet 1 MV ACT : આ વ્યક્તિ હેલ્મેટ વગર બિન્દાસ ફરે છે, પોલીસ પણ નથી કાપતી ચલણ ...!!

ટ્રાફિક પોલીસનું કહેવું છે કે જાકીરની આ સમસ્યાને ધ્યાનમાં રાખીને, તેમનો ચલણ કાપવામાં આવતો નથી, કારણ કે તે કાયદાનું આદર કરે છે. તેની પાસે વાહનના બધા માન્ય દસ્તાવેજો છે, પરંતુ હેલ્મેટ નહિ પહેરવું તેની મુશ્કેલી છે.  અને જે ખુબ જ વિચિત્ર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.