કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
આજનું પંચાંગ:
- તારીખ :- 25-10-2025, શનિવાર
- તિથી :- વિ. સં. 2082 /કારતક સુદ ચોથ
- રાશી :- વૃશ્ચિક (ન,ય)
- નક્ષત્ર :- અનુરાધા (સવારે 07:52 સુધી.)
- યોગ :- શોભન (સવારે 06:49સુધી. ઓકટો-૨૬)
- કરણ :- વણિજ (બપોરે 02:35 સુધી.)
- વિંછુડો કે પંચક :-
- પંચક આજેપૂરાનથી.
- વિંછુડો આજે પૂરા દિવસ અને રાત્રી દરમ્યાન ચાલુ રહેશે.
- સૂર્ય રાશી Ø ચંદ્ર રાશી
- તુલા üવૃશ્ચિક
- સૂર્યોદય :- Øસૂર્યાસ્ત :-
ü સવારે 06. 40 કલાકે ü સાંજે 06.06 કલાકે.
- ચંદ્રોદય Øચંદ્રાસ્ત
ü 09:૫૩એ.એમ ü૦8:31 પી.એમ.
- અભિજિત મૂહર્ત :- Øરાહુકાળ
- બપોરે 12:૦૦થી બપોર 12:46 સુધી. સવારે 09.32 થીસવારે10.59સુધી.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
વિનાયકી ચોથ છે. - ચોથની સમાપ્તિ :સવારે ૦૩:૪૮સુધી.
તારીખ:- 25-10-2025, શનિવાર / કારતક સુદ ચોથના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | 08:05 થી 09:32 |
| લાભ | 01:50થી 03:15 |
| અમૃત | 03:15 થી 04.40 |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | 06:05થી 07:40 |
| શુભ | 09:૧૫ થી 10:50 |
| અમૃત | 10:50 થી 12:23 |
- મેષ (અ, લ , ઈ) :-
- આર્થિક તંગી જણાય.
- ઉર્જાનું સ્તર ઊંચું રહે.
- પરિવાર સાથે દિવસ આનંદમય જાય.
- ખાનપાનથી વિચલનથી બચવું.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – 3
- વૃષભ (બ, વ, ઉ) :-
- સ્વસ્થમાં સભાળ લેવી.
- મૂડી રોકાણની નવી તક ઉભી થાય.
- કોઈ સમસ્યાનો હલ આવી શકે.
- વધારે પડતો દેખાવ કષ્ટનું કારણ બનશે
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – 7
- મિથુન (ક, છ, ઘ) :-
- નવી નોકરી કે ધંધાની તક મળે.
- દિવસ આનંદમય પસાર થાય.
- કર્મચારી વર્ગ સાથે મતભેદ થાય.
- વડીલોનું ધ્યાન રાખવું.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – 6
- કર્ક (ડ, હ) :-
- ધન ખર્ચમાં વધારો થાય.
- ભાગીદારીમાં નવું સાહસ કરવા માટે દિવસ સારો છે.
- જીવનસાથી તરફથી ભેટ મળી શકે છે.
- સામાજિક ક્ષેત્રોમાં લોકપ્રિયતા વધશે.
- શુભ કલર – ક્રીમ
- શુભ નંબર – 2
- સિંહ (મ, ટ) :-
- ભૂતકાળની યાદો તાજી થાય.
- મિત્રો સાથે દિવસ આનંદમય પસાર થાય.
- જીવનસાથી જોડે મતભેદ જણાય.
- સ્વાસ્થનું ધ્યાન રાખવું.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – 9
- કન્યા (પ, ઠ, ણ) :-
- સાંજ પછી આર્થિક લાભ થાય.
- નવી નોકરી તથા પ્રમોશનની વાત આગળ વધે.
- શિક્ષણ ક્ષેત્રે નવા લક્ષ્યો સર કરશો.
- વ્યાપાર, વિસ્તાર સંબંધી કાર્ય થશે.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – 5
- તુલા (ર, ત) :-
- કામનું દબાણ રહે.
- મુડી રોકતા પહેલા વિચારવું.
- દિવસ આખો વ્યસ્ત રહે.
- નાના ભાઈ – બહેનથી લાભ થાય.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – 3
- વૃશ્વિક (ન, ય) :-
- જીવનમાં નવી વ્યક્તિનું આગમન થાય.
- કોઈ મોટી યોજના બને.
- કોઈ સારું કાર્ય થાય.
- જીવનસાથી જોડે આનંદમાં દિવસ પસાર થાય.
- શુભ કલર – આસમાની
- શુભ નંબર – 1
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- નવી તક ઉભી થાય.
- તબિયતમાં ધ્યાન રાખવું.
- દોડધામ અને ગહન સંશોધનનો યોગ.
- ઉત્તમ સ્તરીય વાહન સુખ પ્રાપ્ત થશે
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૪
- મકર (ખ, જ) :-
- વર્તન વાણીમાં સંભાળવું પડે.
- દિવસ આનંદમય જાય.
- ગૂઢ અધ્યયનમાં લાભ પ્રાપ્ત થશે.
- ગંભીર વિષયો પર સમય વ્યતીત થશે.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – 6
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- તમારું સ્વાસ્થ ખીલી ઉઠશે.
- ખોટો ખર્ચ ન થાય તેનું ધ્યાન રાખવું.
- ભાગીદારી સંબંધી વિવાદો થાય.
- ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – 8
- મીન (દ, ચ, ઝ, થ):-
- વિશ્વાસઘાત થવાની શક્યતા છે.
- નિર્ણય લેતા પહેલા વિચારવું.
- અણધાર્યો ફાયદો થાય.
- નિયમિત કાર્ય કરતા અલગ કાર્ય થાય.
- શુભ કલર – જાંબલી
શુભ નંબર – 6
આ પણ વાંચો:ધનતેરસે લક્ષ્મી માતાની મનપસંદ સીતાફળ ખીર બનાવો અને આશિષ મેળવો…આ રહી રેસિપી..!
આ પણ વાંચો:જો જો…દિવાળીની મજા ન બગડી જાય! ભેળસેળયુક્ત માવાને શી રીતે ઓળખવો? જાણો આ ટિપ્સ વિશે…
આ પણ વાંચો:ઘરે ગુલાબજાંબુ બનાવો, દિવાળીમાં મહેમાનોનું સ્વાગત રસીલી મીઠાઇથી કરો..! આ રહી
