Not Set/ બ્લડ ગ્રુપ પરથી જાણો તમારી સેક્સ લાઈફ કેવી છે

બ્લડ ગ્રુપ થી જાણો કેવા સંબંધ બનાવ માંગે છે તમારા પાર્ટનર, ‘B’ ગ્રુપ વાળા થી બચીને રહેજો…   શું તમે પણ તમારી અને તમારા પાર્ટનર વચ્ચે સંબંધો વધુ તીવ્ર બનાવવા માટે રોજિંદા રાશિફળ વાંચો છે? અથવા પછી તમારા પાર્ટનર વિશે નાના-મોટી માહિતી મેળવવા માટે ઉત્સુક છો. મોટા ભાગના લોકો આ વાત સ્વીકારતા નથી. બધા એ […]

Health & Fitness Lifestyle Relationships
sex blood cover બ્લડ ગ્રુપ પરથી જાણો તમારી સેક્સ લાઈફ કેવી છે

બ્લડ ગ્રુપ થી જાણો કેવા સંબંધ બનાવ માંગે છે તમારા પાર્ટનર, ‘B’ ગ્રુપ વાળા થી બચીને રહેજો…

 

શું તમે પણ તમારી અને તમારા પાર્ટનર વચ્ચે સંબંધો વધુ તીવ્ર બનાવવા માટે રોજિંદા રાશિફળ વાંચો છે? અથવા પછી તમારા પાર્ટનર વિશે નાના-મોટી માહિતી મેળવવા માટે ઉત્સુક છો. મોટા ભાગના લોકો આ વાત સ્વીકારતા નથી. બધા એ ક્યારેક ને ક્યારેક તો આ કર્યું જ હશે કેમ કે સૌ કોઈ ને પોતાના સારા સંબંધો માટે અપેક્ષા હોય જ છે.

sex-blood-1

 

 

રીલેશનશિપ ને મજબૂત બનાવવા માટે એક મહત્વપૂર્ણ ફેક્ટર સેક્સ સંબંધ પણ છે. પરંતુ કપલ્સને આ સમજાયું નથી કે કેવી રીતે આગળ વધવું. પાર્ટનર સાથે કેવી રીતે સંબંધ બનાવો. તમારો બ્લડગ્રૂપ પણ તમારી સેક્સ લાઈફ વિશે ઘણા રાઝ ખોલે છે. સંશોધન મુજબ, તમારા પાર્ટનર તમારી સાથે સંબંધ બનાવી રહ્યા છે ત્યારે શું તેમને સલામત અને સરળ મેહસૂસ થાય છે? તે પૂર્ણ રીતે આનંદ લઇ શકે છે કે નહીં? આવા કેટલાક પ્રશ્નોના જવાબો તમને પાર્ટનર ના બ્લડગ્રૂપ પર થી મળી શકે છે. આવો આપણે જાણીયે કેવા બ્લડગ્રૂપ વાળા લોકો ને કેવા પ્રકાર ના સંબંધ બનાવવા પસંદ છે.

A બ્લડ ગ્રુપ

sex-blood-a

A બ્લડ ગ્રુપ વાળા પાર્ટનર ઈમાનદાર હોઈ છે. A બ્લડ ગ્રુપ વાળા પાર્ટનર ને બેડ પર અલગ અલગ પ્રકાર થી સેક્સ કરવાનું પસંદ હોઈ છે, એનો અનુભવ એમને ખુબજ એક્સસાઈટેડ બનાવે છે. આ બ્લડગ્રુપ ધરાવતા પાર્ટનર દિવસ માં 3-4 વાર સેક્સ કરી શકે છે.

 

B બ્લડ ગ્રુપ

sex-blood-b

આ બ્લડ ગ્રુપ ને ગ્રુપ લીડર માનવામાં આવે છે. કારણ કે પ્રેમ હોઈ અથવા સેક્સ, દરેક બાબતમાં આ ગ્રુપ ધરાવતા લોકો નવી તક શોધતા રહે છે. અર્થ કોઈ પણ એક સાથે બોન્ડ રાખવો તેમને બંધન જેવું મેહસૂસ થઇ છે. તે હંમેશા નવા પાર્ટનર ની શોધ કરતા હોઈ છે. B ગ્રુપ વાળા માણસો મતલબી સ્વભાવ ધરાવે છે. આવા માણસો છેતરપિંડીમાં ક્યારેય પાછળ નથી રહેતા. આ બ્લડ ગ્રુપ વાળા માણસો અઠવાડિયામાં 6 થી 7 વાર સંબંધો બનાવી શકે છે અને તેમ છતાં તેમનામાં પુરી શક્તિ હોઈ છે.

 

AB બ્લડ ગ્રુપ

sex-blood-ab

AB બ્લડ ગ્રુપ વાળા લોકો સ્વપ્ન જોવા માટે જાણીતા હોઈ છે.  તેમની ઉદારતા અને પ્રેમભર્યા વર્તનથી તેઓ કોઈ પણ લોકો ના પ્રેમ માં જલ્દી થી પડી જતા હોઈ છે. આ રોમેન્ટિક સ્વભાવ ના હોય છે, પરંતુ કોઇ સાથે બેડ શેર કરવા પહેલાં 10 વખત વિચારશે. AB બ્લડ ગ્રુપ વાળા લોકો ખૂબ સારી રીતના જાણે છે કે કોની સાથે પ્રેમમાં પડવું અને કોની સાથે સેક્સ કરવું. તેઓ જુદી જુદી પોઝિશન્સનો એક્સપિરીઅન્સ લેવાનું વધારે પસંદ કરે છે.  તેઓ અઠવાડિયામાં ઓછામાં ઓછા  4-5 દિવસ સંબંધો બનાવી શકે છે. પાર્ટનર પણ દરેક વખતે તેમનો સાથ આપે છે કારણ કે તે ક્યારેય તેને બોર નહીં થવા દે.

 

O બ્લડ ગ્રુપ

sex-blood-o

O  બ્લડ ગ્રુપ ધરાવતા લોકો તેમના પાર્ટનર અને લવ લાઇફ વિશે ખૂબ જ ભાવુક હોઈ છે. આવા લોકોમાં પ્રેમ અને રોમાન્સ બંને એક સાથે મળવું મુશ્કેલ છે, પણ જો તમારા પાર્ટનરમાં  આ બન્ને હોઈ તો તમે ખુબજ  લકી કહેવાવ. O  બ્લડ ગ્રુપ ધરાવતા લોકો એવું માને છે કે આખો દિવસ સ્ફૂર્થી કામ કરવા માટે એક વખત સેક્સ કરવું જરૂરી છે. આ લોકો એક દિવસ માં લગભગ 2 થી 3 વખત સેક્સ કરી શકે છે, હા પણ એ પણ ચોક્કસ થી કહી શકીએ કે આ લોકો પ્રેમમાં ખુબજ ઈમાનદાર હોઈ છે.