Not Set/ અબજોપતિ ઉદ્યોગપતિનો પુત્ર IPLમાં માત્ર 30 લાખ રૂપિયામાં વેચાયો

નવી દિલ્લી, દેશના સૌથી મોટા ઊઘોગપતિઓમાથી એક એવા કુમારમંગલ બિરલાનો પુત્ર આર્યમાન વ્રિકમ બિરલાને રાજસ્થાન રોયલ્સે હરાજીના બીજા દિવસે 30 લાખમાં ખરીદ્યો હતો હરાજીના પહેલા દિવસે તેને કોઈએ ખરીદ્યો ન હતો. પરતુ બીજા દિવસે રાજસ્થાન રોયલ્સે ખરીદવાની ઈસ્છા પ્રગટ કરી હતી. વીસ વર્ષના વ્રિકમ બિરલા ઓલરાઊન્ડર છે. 2017માં તેણે તેના કરીયરની શરૂઆત કરી હતી તેણે […]

Sports
dc Cover n0g57vm3tbbju09834o8oskjh5 20171104232358.Medi અબજોપતિ ઉદ્યોગપતિનો પુત્ર IPLમાં માત્ર 30 લાખ રૂપિયામાં વેચાયો

નવી દિલ્લી,

દેશના સૌથી મોટા ઊઘોગપતિઓમાથી એક એવા કુમારમંગલ બિરલાનો પુત્ર આર્યમાન વ્રિકમ બિરલાને રાજસ્થાન રોયલ્સે હરાજીના બીજા દિવસે 30 લાખમાં ખરીદ્યો હતો હરાજીના પહેલા દિવસે તેને કોઈએ ખરીદ્યો ન હતો. પરતુ બીજા દિવસે રાજસ્થાન રોયલ્સે ખરીદવાની ઈસ્છા પ્રગટ કરી હતી.

વીસ વર્ષના વ્રિકમ બિરલા ઓલરાઊન્ડર છે. 2017માં તેણે તેના કરીયરની શરૂઆત કરી હતી તેણે મધ્યપ્રદેશની તરફથી રણજીટ્રોફી રમી હતી બિરલાને એક મોટી બહેન અનાન્યા બિરલા તે બહુ મોટી સિંગર છે.

એક ઇન્ટરવ્યુમાં તેમણે જણાવ્યુ કે તે 9 વર્ષથી કિકેટ રમે છે. રાજસ્થાન રોયલની ટીમમાં વિક્રમ, કો સ્ટીવ સ્મિથ, અજિંક્ય રહાણ ,બેન સ્ટોક જેવા ખેલાડીઓ જોડે શિખવાનો મોકો મળશે.