Not Set/ કચ્છ: વિદેશમાં નોકરીના બહાને છેતરપિંડી

ક્ચ્છ, ક્ચ્છમાં વિદેશમાં નોકરી આપવાના  બહાને છેતરપિંડી થયાની ઘટના સામે આવી છે. એક આધેડ શખ્સે સિમેન્ટ કંપનીમાં કામ કરતા 6 મજૂરોને વિદેશનો મોહ બતાવીને 6 લોકો પાસેથી દોઢ દોઢ  લાખ પડાવી લીધા હતા. અંજારની વિજયનગરના સોસાયટીમાં  રહેતા જયંતીલાલ મનજીભાઇ સોરઠીભાઇએ 15 દિવસ પહેલા દોઢ લાખ રૂપિયા પડાવી લીધા હતા. આ મામાલે પોલીસ ફરીયાદ થતા  પોલીસે […]

Top Stories Gujarat Others Videos
mantavya 461 કચ્છ: વિદેશમાં નોકરીના બહાને છેતરપિંડી

ક્ચ્છ,

ક્ચ્છમાં વિદેશમાં નોકરી આપવાના  બહાને છેતરપિંડી થયાની ઘટના સામે આવી છે. એક આધેડ શખ્સે સિમેન્ટ કંપનીમાં કામ કરતા 6 મજૂરોને વિદેશનો મોહ બતાવીને 6 લોકો પાસેથી દોઢ દોઢ  લાખ પડાવી લીધા હતા. અંજારની વિજયનગરના સોસાયટીમાં  રહેતા જયંતીલાલ મનજીભાઇ સોરઠીભાઇએ 15 દિવસ પહેલા દોઢ લાખ રૂપિયા પડાવી લીધા હતા. આ મામાલે પોલીસ ફરીયાદ થતા  પોલીસે બાતમીના આધારે  છેતરપિંડી કરનાર શખ્સની ધરપકડ કરી હતી.