કચ્છ,
કચ્છ જીલ્લાના રાપર તાલુકાનું નાગલપર ગામ કરશે લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર. સ્થાનિકનું કહેવું છે કે, 100 વર્ષ જૂના ગામમાં પાણી, લાઇટ, ગટર, રસ્તા, શાળા, આરોગ્ય, જીવન જરૂરિયાત ની કોઈ સુવિધા નથી. લોકો દરરોજની સમસ્યા અને બેરોજગારીથી ત્રસ્ત થઈને કરે છે સ્થળાંતર. અત્યારે માંડ 25% વસ્તી ગામ માં છે. લોકો એ પોતાનો અવાજ સરકાર સુધી પહોંચાડવા મીડિયા ને કરી વિનંતી
[embedyt] https://www.youtube.com/watch?v=5nbmIla-_8s[/embedyt]
