Not Set/ પૂર્વ કચ્છના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટાં, કમોસમી વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી

કચ્છ, પૂર્વ કચ્છના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડતા જગતનો તાત ચિંતામાં મુકાયો છે, ત્યારે દ્વારકા તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો હતો. ઓખામાં વરસાદી પાણી રોડ પર ફરી વળ્યાં હતા. દ્વારકાના મીઠાપુર, સુરજકરાડી અને ઓખા ગામ અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો. મીઠાપુરમાં ધીમી ધારે વરસાદ પડ્યો…ત્યારે કમોસમી વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી તો બીજીબાજુ પૂર્વ કચ્છના […]

Gujarat Others
mantavya 355 પૂર્વ કચ્છના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટાં, કમોસમી વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી

કચ્છ,

પૂર્વ કચ્છના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડતા જગતનો તાત ચિંતામાં મુકાયો છે, ત્યારે દ્વારકા તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો હતો. ઓખામાં વરસાદી પાણી રોડ પર ફરી વળ્યાં હતા. દ્વારકાના મીઠાપુર, સુરજકરાડી અને ઓખા ગામ અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો.

mantavya 350 પૂર્વ કચ્છના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટાં, કમોસમી વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરીmantavya 351 પૂર્વ કચ્છના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટાં, કમોસમી વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી

મીઠાપુરમાં ધીમી ધારે વરસાદ પડ્યો…ત્યારે કમોસમી વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી

mantavya 353 પૂર્વ કચ્છના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટાં, કમોસમી વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરીmantavya 354 પૂર્વ કચ્છના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટાં, કમોસમી વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી

તો બીજીબાજુ પૂર્વ કચ્છના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટાં વરસ્યા હતાં.

mantavya 352 પૂર્વ કચ્છના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટાં, કમોસમી વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી

અંજાર અને ભચાઉ વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ભુજ તાલુકાના વિસ્તારોમાં માવઠા જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે, શિયાળામાં વરસાદ પડતાં લોકોમાં કુતૂહલ જોવા મળી રહી છે.