Bhavnagar District/ મહુવામાં સરકારી અનાજના ગોડાઉનમાં થઈ લાખો રૂપિયાની ચોરી

મહુવામાં સરકારી અનાજના ગોડાઉનમાં ચોરી થતાં..

Top Stories Gujarat Breaking News
Image 2024 06 20T104442.196 મહુવામાં સરકારી અનાજના ગોડાઉનમાં થઈ લાખો રૂપિયાની ચોરી

Bhavnagar News: મહુવામાં સરકારી અનાજના ગોડાઉનમાં ચોરી થતાં ખળભળાટ મચી ગયો છે. રૂપિયા 3.20 લાખના અનાજની ગોડાઉનના CCTV કેમેરા બંધ કરી ગુનો આચરવામાં આવ્યો હતો. આ મામલે ગોડાઉન મેનેજરે પોલીસ ફરિયાદ કરી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ભાવનગર જીલ્લામાં મહુવા શહેરમાં સરકારી અનાજના ગોડાઉનમાંથી ઘઉં, ચોખાના 3450 કિલો ગ્રામના 69 કટા  હતા, જેની કિંમત 1,35,240 રૂપિયા છે. ઘઉં 6250 કિલો ગ્રામ 120 કટા હતા. જેની કિંમત 1,71,250 રૂપિયા છે. ખાલી બારદાન નંગ 194 કિંમત 13,668 રૂપિયા છે. કુલ કિંમત રૂપિયા 3 લાખ 20 હજાર રૂપિયા છે. ચોરી તા 8/6/204 રાત્રે 8 કલાક થી તા 9/6/2024 બપોરના 2 કલાક દરમિયાન થવા પામેલ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ભારતીય ક્રિકેટ ટીમ પણ ગઈ હતી TRP ગેમઝોનમાં, વીડિયો સામે આવ્યો…

આ પણ વાંચો: ગુજરાતમાં છુટો છવાયો વરસાદ વરસશે

આ પણ વાંચો: અમદાવાદમાં હત્યાનો કુખ્યાત આરોપી મોન્ટુ નામદાર ફરાર